Congratulations to all the people of Vaghaniya Jun Village of #Amreli, #Gujarat State, for becoming 100% #HarGharNalSeJal certified. All 800 rural households, schools and anganwadis are now getting safe tap water under #JalJeevanMission.
Congratulations to all the people of Kagdadi Village of #Amreli, #Gujarat State, for becoming 100% #HarGharNalSeJal certified. All 375 rural households, schools and anganwadis are now getting safe tap water under #JalJeevanMission.
If you are facing problems with drinking water in a rural area, call our 24x7 toll-free helpline number - 1916. We are here to provide the support you need.
વાસ્મો ગુજરાત ના કર્મચારીઓની અથાગ મહેનત થી જ આ કાર્ય સફળ થયું છે.. પરંતુ આ સરકારે કર્મચારીઓ નો 8% વાર્ષિક પગાર વધારો કેન્સલ કરી ને 2% જ કરી નાખ્યો.. પ્રોત્સાહન ને બદલે અમારા સાથે અન્યાય કર્યો.. આ સરકાર કર્મચારી વિરોધી બની ગઈ છે જે ફરીથી ના જ આવી જોઇએ.@AmitShah
વર્ષોથી સદીઓથી ગુજરાત એક સર્વશ્રેષ્ઠ રાજ્ય રહ્યું છે અને આજે ગુજરાતના કોન��ટ્રાક્ટ કર્મચારીઓ બીજા રાજ્યોની તુલના કરી કાયમી થવા માટે અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે એક ગુજરાતી તરીકે શર્મથી માથું ઝુકી જાય છે હવે સા��ભળો સરકાર@AAPGujarat @narendramodi @PMOIndia @RahulGandhi @ArvindKejriwal
@brijeshmeja1 આ કયા વિભાગે કર્યું એ ખબર છે? આંદોલન વખતે કોઈ પ્રશ્નો ના જવાબ આપ્યા નથી કે નથી પગાર વધારો કર્યો.. કયા મોઢે વાહ વાઇ કરો છો @CMOGuj@Hitendragr81
@modisandip3@jitu_vaghani@narendramodi@Bhupendrapbjp તમામ યુવાઓ, કરાર આધારિત કર્મચારીઓ તથા તેમના પરીવાર નો એક એ�� વોટ AAP ને જવો જોઈએ. તો આપણા ને હક મળશે.. ગાંધીનગર ના આંદોલન યાદ કરજો.. એક પણ નેતા આવ્યો નથી આપણી મદદે.. હવે આપડો વારો.. ગામ અને શહેર માં આપડેજ આપનો પ્રચાર કરીયે
@rahilmistry94@PMOIndia@CMOGuj@Vidurji@pkumarias વાસ્મો નો લોગો ક્યાં ? પાણી પૂરવઠા બોર્ડ એ આ કામગીરી નથી કરી...અને રહી વાત પગાર વધારા ની તો ગરીબ સરકાર પાસે એના પૈસા નથી...અને આપણે પગાર વધારો નથી માંગતા પણ જે ૩ વર્ષ થી આપણા પ��ાર વધારા નથી થયા એજ માંગણી છે..
વાસ્મો ગુજરાતના કર્મચારીઓની અથાગ મહેનતથી જ આ કાર્ય સફળ થયું છે.પરંતુ આ સરકારે કર્મચારીઓનો 8% વાર્ષિક પગાર વધારો કેન્સલ કરીને 2% જ કરી નાખ્યો..પ્રોત્સાહનને બદલે અમારા સાથે અન્યાય કર્યો. આ સરકાર કર્મચારી વિરોધી બની ગઈ છે જે ફરીથી ના જ આવી જોઇએ.@PMOIndia@CMOGuj@Vidurji@pkumarias