@kuberdindor એટલે જ તો તમને પણ કહીએ છે જ્ઞાનસહાયક જેવી યોજના બંધ કરો....ઘણા આશાસ્પદ યુવાનો રોજગારની રાહમાં બેઠા છે.......તમારી સરકારથી ના થાય એટલે જ આવા યુવાનો આગળ આવીને પોતાના દીર્ઘદ્રષ્ટિ થકી નવો રાહ બનાવે છે લોકો માટે....
છેલ્લા ૨૭ વર્ષના કામ ઉપર વોટ નથી માંગી શકતા એટલે તો ગુંડાગર્દી અને પરેશાન કરવાની રાજનીતિ ઉપર આવી લખણ દેખાડવા લાગ્યા ને.
ડેડીયાપાડા ના 'આપ' ઉમેદવાર ચૈતરભાઈ વસાવાને મતવિસ્તારમાં પ્રચાર કરતા રોકવા ભ્રષ્ટ ભાજપ તમામ પ્રયત્નો કરી રહી છે.એમનું અપહરણ કરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો.
@BJP4Gujarat 100% નળ કનેકશન થી પાણી પુરૂ પાડવાની કામગિરી કરનાર વાસ્મો સંસ્થા કે તેના કર્મચારીઓનું નામ ક્યાય નથી, પગાધોરણ પણ વર્ષોથી 10% હતુ તે ઘટાડીને 2% કરી દીધુ. આ છે ભ્રષ્ટ ભાજપ ની નીતી,કર્મચારીઓનું સોષણ j કર્યું.. પણ હવે AAP જ. એજ વિકલ્પ @CMOGuj@PMOIndia@AAPGujarat@isudan_gadhvi

@CRPaatil @Rushikeshmla @narendramodi@Bhupendrapbjp વાસ્મો ગુજરાત ના કર્મચારીઓની અથાગ મહેનત થી જ આ કાર્ય સફળ થયું છે.. પરંતુ આ સરકારે કર્મચારીઓ નો 8% વાર્ષિક પગાર વધારો કેન્સલ કરી ને 2% જ કરી નાખ્યો.. પ્રોત્સાહન ને બદલે અમારા સાથે અન્યાય કર્યો.. આ સરકાર કર્મચારી વિરોધી બની ગઈ છે જે ફરીથી ના જ આવી જોઇએ.@AmitShah
@CRPaatil@narendramodi@Bhupendrapbjp સરકારશ્રીની નલ સે જલ યોજનામાં કરાર આધારીત સ્ટાફ દ્વારા ઘણી મહેનત થકી સફળતા મળી છે તો બધો યશ પાણી પુરવઠા નિગમને મળે છે જે ખૂબ નકારાત્મક અભિગમ રજૂ કરે છે ...... અમને ન્યાય આપે સરકાર....વાસ્મો કર્મચારી...
નવા વર્ષે ગુજરાતની વિકાસયાત્રામાં ઉમેરાયો એક નવો આયામ….
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબનાં માર્ગદર્શન અને પ્રેરણા અંતર્ગત અને મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી નાં નેતૃત્વ હેઠળ
ગુજરાતમાં નલ સે જલ - #JalJeevanMission 100% પૂર્ણ થયું છે.