#વાસ્મોકર્મચારીઆંદોલન૨૦૨૨
આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી એ ઘરે ઘરે પાણી પહોંચાડવાનું સપનું૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરવા જોયેલું જેઆજે વાસ્મો કર્મચારીઓ દ્વારા આ સપનુ સાકાર કરેલ છે ગુજરાતને એક મોડલ તરીકે ઓળખાવેલ છે.વાસ્મોના કર્મચારીઓને તેઓનો હક મળે તે ઘટતું કરવા આપ સાહેબશ્રીને નમ્ર અરજ છે