"WASMO"is the best model in India for implementation of village level drinking water scheme founded by Hon. PM sir..But As WASMO Staff is Away from their Deserving Benefits. So Plz Give WASMO staff the benefits of salary standard,PF,Gratuity @CMOGuj#wasmo_jalboard_andolan2022
#wasmo_jalboard_andolan2022#JalJeevanMission
માનનીય નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા 2002 માં સ્થાપના થયેલ લોકભાગીદારી આધારીત ગામ લેવલે પીવાના પાણી યોજના અમલીકરણનુ ભારતમાં શ્રેષ્ઠ મોડલ એવુ 'વાસ્મો
આ વાસ્મોના સ્ટાફને પોતાના વાસ્મો સર્વિસ રૂલ્સ ૨૦૦૨ મુજબ લાભો આપવા અમારી વિનંતી