અમો'વાસ્મો'(સ્વજલધારા થી શરૂ કરી જલ જીવન મિશન નલ સે જલ,હર ધર જલ સુધી તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી દ્વારા શરૂ કરેલ વાસ્મો-પા.પુ.વિભાગના કર્મશીલ કર્મચારીઓએ રાત દિન મહેનત કરી છે અમોને અમારો હક આપો
#wasmo_jalboard_andolan2022@CMOGuj@PMOIndia@jitu_vaghani@CRPaatil

#વાસ્મોકર્મચારીઆંદોલન૨૦૨૨
જલ જીવન મિશનના પ્રણેતા માન. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ડ્રીમ પ્રોજેક્ટ માટે "વાસ્મો" કર્મયોગીઓના માધ્યમ થકી ગામડે ગામડે પીવાના પાણીની વ્યવસ્થાપન માટે સફળ આયોજન અને અમલીકરણ કર્યું તો હવે તેમના હક્કો તો આપો? ના આપી શકાય! @CMOGuj@PMOIndia
આપ પા.પુ. બોર્ડ ના મંત્રી છો.એ જ વિભાગ ના વાસ્મો(WASMO) ના કર્મચારીઓની માંગણીઓ અંગે ક્યારે જરૂરી નિર્ણય લેશો?વાસ્મો ના કર્મચારીઓ એ નલ સે જલ પ્રોગ્રામમાં ગામમાં છેવાડા ના ઘર સુધી પાણી પહોંચાડ્યું છે એ જ વાસ્મો સ્ટાફ આજે પોતાના હકો(સર્વિસ રૂલ્સ-2002)માટે આપની સમક્ષ આશા રાખી બેઠો છે