કેન્દ્ર સરકારના આદેશ છતા મેડિકલ, ડેન્ટલ, પેરા મેડિકલ ની પરીક્ષા લેવા ગુજરાત યુનિવર્સિટી તૈયાર. મેડિકલ માફિયા ગિરી સામે સરકાર લાચાર...શરમ કરો Students ko mentally weakness aapaveભારત ના ભાવિ student ની કોઈ ચિંતા નથી
#postponealldentalmedicalexams@imBhupendrasinh@CMOGuj
આજ રોજ જે હકીકત અને સત્યતા જનતા સુધી પહોચાડી VTV ન્યુઝ ચેનલ એ જે કલાકો માં કરી બતાવ્યું એ ખરેખર ધન્યવાદ ને પાત્ર છે .
હું અને અમારા વિદ્યાર્થી મિત્રો તમામ વતી VTV ન્યુઝ ચેનલ નો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.
@isudan_gadhvi@VtvGujarati
GTU દ્વારા લેવામાં આવી રહેલ પરીક્ષા જો ટ્રાવેલિંગ માં કા તો કોઈ અનિચ્છનીય ઘટના મારા સાથે તેમજ બીજા વિદ્યાર્થીઓ સાથે બનશે તો તે માટે ફક્ત ને ફક્ત GTU ના કુલપતિ ડો. નવીન શેઠ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જવાબદાર રેહશે. #RIPGTUSTUDENTS#MeritBasedPromotionGTU@imBhupendrasinh@GTUoffice
Students, 'Fit Hai to Hit Hai India' webinar will now be held on 🗓️3rd July at 🕔5 PM.
If you have not shared your queries yet, you still have a chance. Ask your fitness-related questions now in the comments below using #FitIndiaTalks and get answers directly from our panelists.
Gtu ના હાથ માંથી રૂપિયા છૂટી નથી રહ્યા. બાકી Gtu ને પરિક્ષા મોડી લેવા માં કઈ વાંધો નથી. Gtu એ જે રીતે option આપ્યા હતા પરીક્ષા માટે એ પ્રમાણે students કાઈ પણ કરે પણ છેલ્લે તો એમને offline exam જ આપવી પડે. #meritbasedpromotion#GTU # @ugc_india@GTUoffice@vc79825551@navin_sheth
ગુજરાત સરકાર ને કઈ દેખાતું નથી કે શું? આટલા દિવસ થી વિદ્યાર્થીઓ મદદ માગી રહ્યા છે પણ ના શિક્ષણમંત્રી, ના મુખ્યમંત્રી કોઈ વિદ્યાર્થીઓ ના હિત મા એક શબ્દ બોલવા તૈયાર નથી .વિદ્યાર્થીઅો ના મન ની વાત સાંભળો અને કંઇક પગલાં લો. #MeritBasedPromotionGTU#Save_GTU_Students
કોરોના મહામારીના સમયમાં લોકોથી દૂર રહી વર્ચ્યુઅલ મિટિંગ અને પ્રેસ કોન્ફરન્સ કરનારી સરકાર કેમ 2 જુલાઈએ GTU ની પરીક્ષા રાખીને વિદ્યાર્થીઓના જીવન સાથે જોખમી રમત કરી રહી છે?
અન્ય રાજ્યો માસ પ્રમોશન આપી શકે છે તો કોરોનાથી મોટાપાયે અસરગ્રસ્ત ગુજરાતમાં કેમ નહિ?
#MeritBasedPromotionGTU