@Hasmukhpatelips રાઇટ સર નાનપણ માં અમે પણ પતરા વાળી શાળા માં જ ભણ્યા છીએ. છતાં પણ એ સમયનુ RTE વગર નું શિક્ષણ આજના કરતાં વધુ પ્રાસંગીક હતું. સાહેબ ભણતર કરતા ગણતર હતું. એક શિક્ષક હોવા છતાં પણ ક્યારેય શિક્ષક ઘટ જોવા નહોતી મળતી. સાચેજ સાહેબ એ ભણતર ભણતર હતું.
ચાણક્ય એ માત્ર દીવાલ પર લખવા માટે જ નથી કહ્યું કે, "શિક્ષક કભી સાધારણ નહિ હોતા..."
હવ��� આપણો સમય છે, આપણે આ સાબિત કરી બતાવવું પડશે...
#4200Gujarat
@4200Gujarat2
@4200gujarat
@4200gujarat1
@4200Gujarat3
@4200Gujarat4
#4200Gujarat
****** જય ચાણક્ય ******
4200 ગ્રેડ પૅ અમારો હક છે. ગુજરાત સરકારે અમારો હક છીનવી લીધો છે.
તેના વિરોધ કરવા અમે ગુજરાત રાજ્ય ના 2010 પછીની ભરતી વાળા પ્રાથમિક શિક્ષકો તા :15 /07/2020 ના રોજ એક દિવસ ના પ્રતિક ઉપવાસ પર બેસીએ છીએ.
* પ્રતિક ઉપવાસ *
#4200Gujarat
સાહેબ લાખો શિક્ષકો તથા શિક્ષકોના પરિવાર આપની પાસે 4200 બાબતે ખૂબ મોટી આશા રાખીને બેઠા છે.એમને આપ સાહેબ પર પરિવારના મોભી પર વિશ્વાસ છે.આપ ના પર પૂરો વિશ્વાસ છે કે આપ ન્યાય કરશો. આપના પરિવારના સદસ્ય એવા શિક્ષકો અને તેમના પરિવાર વતી નમ્ર વિનંતી
@imBhupendrasinh