આજ કર્મચારીઓ સરકારનાં ડઝન એક કામ પોતાના રેગ્યુલર કામ સિવાયના કરતા આવે છે અને ૬.૫ વર્ષ બાદ ૩૦% નો વધારો આપ્યો છે મોંઘવારી મુજબ ફિક્સ પગાર ની શોષિત નીતિ નાબૂદ થવી જોઈએ તે જ માંગ તમામ સરકારી કર્મચારીઓની છે અને તે યથાવત રહેશે જ્યાં સુધી ફિક્સ પગારની નીતિ નાબૂદ ન થાય.
#remove_fix_Pay
આજ કર્મચારીઓ સરકારનાં ડઝન એક કામ પોતાના રેગ્યુલર કામ સિવાયના કરતા આવે છે અને ૬.૫ વર્ષ બાદ ૩૦% નો વધારો આપ્યો છે મોંઘવારી મુજબ ફિક્સ પગાર ની શોષિત નીતિ નાબૂદ થવી જોઈએ તે જ માંગ તમામ સરકારી કર્મચારીઓની છે અને તે યથાવત રહેશે જ્યાં સુધી ફિક્સ પગારની નીતિ નાબૂદ ન થાય.
#Remove_Fix_Pay
સરકાર અને મીડિયાના માણસો fix pay ના કર્મચારીઓ સાથે રમત રમવાનું બંધ કરે, સરકારને તો અમે લોકસભા ચૂંટણીમાં સબક આપવાના જ છીએ પરંતુ મીડિયાના માણસોને પણ હવે સબક શીખવાડવો પડશે અને હા સરકારે ફિક્સ કર્મચારીને એકલો ના સમજવો એને પણ પરિવાર અને સગાસંબંધીઓ છે જ,
#Remove_fix_pay_gujarat@CMOGuj
एलन मस्क बड़े प्रयोगवादी व्यक्ति हैं।
ट्विटर को X कर दिया।
अब आप इस पोस्ट को लाइक करेंगे तो आग का इमोजी निकलेगा।
आजमा के देख लीजिए।रीपोस्ट भी कीजिये।
#BrandedFeatures
ગુજરાત રાજ્યમાં જીવિત સરકારી કર્મચારીઓ ની વેદનાની/પીડા ની કોઈ જ કિંમત નથી મૃત્યુ બાદ જ તેમની કિંમત રાજ્ય સરકાર દ્વારા આંકવામાં આવી છે.ફિક્સ પગારમાં શોષિત થઈને પીડાઈને મૃત્યુ પામે ત્યારબાદ ૧૪ લાખ તેમના પરિવારજનો ને આપવાનો નિર્ણય કર્યો છે 👏👏👏👏👏
#Remove_Fix_Pay_Gujarat@CMOGuj
આજ રોજ આઈ.ટી.આઈ મોડાસા ખાતે દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કલેક્ટરશ્રી ના વરતહ્તે 2023 વર્ષના પાસ આઉટ તાલીમાર્થીઓને એનસીવીટી સર્ટિફિકેટ અને મોમેન્ટો આપી તાલીમાર્થીઓના ઉત્સાહમાં વધારો કરેલ હતો.
ગુજરાત સરકારે ફિક્સ પગીર નીતી દૂર કરવી જોઇએ. આજનાં મોંઘવારી માં ફિક્સ પગાર ના કર્મચારી ના પરીવાર ને ગુજરાન કરવું અત્યંત મુશ્કેલ છે. #Remove_Fix_Pay_Gujarat
મોંઘવારી દર વર્ષે વધી રહી છે જીવન જરૂરિયાત વસ્તુઓ પણ મોંઘી થતી જાય છે જ્યારે ગુજરાત જેવા વિકસિત રાજ્યમાં સરકારી સેવામાં ફરજ બજાવતા કર્મચારીઓ ને ૫ વર્ષ સુધી ફિક્સ પગારમાં રાખી શોષણ કરવામાં આવે છે આ શોષિત નીતિ નાબૂદ થવી જોઈએ.
#Remove_Fix_Pay_Gujarat@Bhupendrapbjp@KanuDesai180