Top Tweets for #remove_fix_Pay
એક જ કામ, એક જ જવાબદારી
શૂન્ય ઈન્ક્રીમેન્ટ, કોઈ પેન્શન નહીં, કોઈ ગ્રેચ્યુઇટી નહીં, કોઈ ભવિષ્યની સુરક્ષા નહીં.
#BJPએ 2006માં શરૂ કરેલી ફિક્સ પે નીતિ આજે 20 વર્ષ પછી પણ લાખો વર્ગ-3 અને વર્ગ-4 કર્મચારીઓનું વ્યવસ્થિત શોષણ કરી રહી છે. મોંઘવારી આકાશે ચઢે છે, પગાર અટકી જાય છે. પરિવારો ત્રસ્ત છે.
હાઈકોર્ટે આ નીતિને શોષણકારી કહી. સુપ્રીમ કોર્ટમાં 14 વર્ષથી કેસ પેન્ડિંગ છે. સમર્પિત કર્મચારીઓને સસ્તા મજૂર તરીકે ક્યાં સુધી રાખશો?
આ નીતિ નથી, આ અન્યાય છે.
વ્યથા સાંભળો.
ન્યાય આપો.
#Remove_Fixpay_in_gujarat
#EqualWork_EqualPay
@CMOGuj @Bhupendrapbjp @BJP4Gujarat

૨૦ વર્ષ ફિક્સ પગાર નીતિ ના. ફિક્સ પગારના કર્મચારીઓથી સરકારના મતો પર ફરક નથી પડતો એટલે કદાચ આ નીતિને નાબૂદ નથી કરતી. સાથેજ કોઈ કર્મચારી મંડળ પણ આ મુદ્દાને મહત્ત્વ નથી આપતું #Remove5yearfixpay #Remove_Fix_Pay #Remove_fix_pay_in_gujarat #Remove_Fix_Pay_Gujarat @Bhupendrapbjp

@GRTMM1 @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @irushikeshpatel @KanuDesai180 ૫ વર્ષ પૂર્ણ કરવાની ખુશીમાં ફિક્સ પે ના ૫ વર્ષમાં ઘટાડો કરવામાં આવે એવી આશા #Remove5yearfixpay #Remove_Fix_Pay #Remove_Fix_Pay_Gujarat #Remove_Fix_Pay_in_Modijis_Gujarat #Remove_fix_pay_in_gujarat #Remove5yearFixpay
@hardev_vala @CMOGuj @sanghaviharsh @Bhupendrapbjp @dave_janak @Janak_Sutariyaa @devanshijoshi71 @gopimaniar @hdraval93 ગુજરાતના લાખો ફિક્સ પે કર્મચારીઓના હિતમાં સરકાર કોઈ નિર્ણય કરશે.?
ફિક્સ પે સદંતર નાબૂદનાં થાય તો વર્ષમાં ઘટાડો કરવો જોઈએ. જે લાખો કર્મચારીની માંગણી છે.
#Remove_fix_pay
@CMOGuj @sanghaviharsh
@Bhupendrapbjp @dave_janak
@Janak_Sutariyaa @devanshijoshi71 @gopimaniar @hdraval93
ગુજરાતમાં 'ફિક્સ પે' સામે ઊઠ્યો અવાજ, ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓ મેદાને, સુપ્રીમ કોર્ટ સમક્ષ ન્યાયની કરી માગ.......
#Remove_Fix_Pay_In_Gujarat
#FixedPay #GujaratEmployees #JusticeDelayedJusticeDenied #GujaratGovernment
#Remove_Fix_Pay

ગુજરાતમાં 'ફિક્સ પે' સામે ઊઠ્યો અવાજ, ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓ મેદાને, સુપ્રીમ કોર્ટ સમક્ષ ન્યાયની કરી માગ.......
#Remove_Fix_Pay_In_Gujarat
#GujaratEmployees #JusticeDelayedJusticeDenied #GujaratGovernment
#Remove_Fix_Pay @CMOGuj

ગુજરાતમાં 'ફિક્સ પે' સામે ઊઠ્યો અવાજ, ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓ મેદાને, સુપ્રીમ કોર્ટ સમક્ષ ન્યાયની કરી માગ.......
#Remove_Fix_Pay_In_Gujarat
#FixedPay #GujaratEmployees #JusticeDelayedJusticeDenied #GujaratGovernment
#Remove_Fix_Pay

ગુજરાતમાં ચાલતી આ શોષણકારી નીતિ સામે નામદાર ગુજરાત હાઈકોર્ટના ચુકાદાની અમલવારી કરે કારણકે સમયસર મળેલો ન્યાય જ સાચો ન્યાય છે.
#FixedPay #GujaratEmployees #JusticeDelayedJusticeDenied #GujaratGovernment
#Remove_Fix_Pay
@Bhupendrapbjp @sanghaviharsh

#સમાન_કામ_સમાન_વેતન
ભારતમાં સૌથી લાંબો #ફિક્સ_પે એ પણ ગુજરાતમાં
આવું ગુજરાત કોને બનાવ્યું??
#remove_fix_pay
@Bhupendrapbjp @sanghaviharsh
@YAJadeja @shaktisinhgohil @RahulGandhi

#ફિક્સ_પે_હટાવો
#remove_Fix_Pay
યુવાનોનું શોષણ બંધ કરો સરકાર
14 -14 વર્ષથી ચાલતું શોષણ બંધ કરી યુવાનોને પણ સમાન કામ સમાન વેતન આપો
@Bhupendrapbjp
@sanghaviharsh
@CMOGuj
@Yuvi_1212
क्या जरुरत थी कानून की किताबे लिखने की
बस इतना लिख देते की दोलत जिसकी अदालत उसकी।।
#line
#Remove_fix_pay
"સરકારનું અજબ ગજબનું ગણિત!" 🤔
કર્મચારી કહે: "સાહેબ, મોંઘવારી વધી ગઈ છે, ઘર ચલાવવું મુશ્કેલ છે, "#ફૂલ_પગાર" આપો ને!"
સરકાર: "ખજાનો ખાલી છે ભાઈ, થોડું સમજો!" 🙅♂️
વકીલ કહે: "સાહેબ, તમારી સામે લડતા કર્મચારીઓને સન્માનીય ફૂલ પગાર ન આપવો પડે, એના માટે હું સુપ્રીમ કોર્ટમાં દલીલ કરીશ. એક હિયરિંગના(મુદ્દત) ૨ લાખ થશે!"
સરકાર: "અરે સાહેબ, ૨ નહીં ૫ લાખ લો, પણ પેલા ગરીબ કર્મચારીને પૂરો પગાર ન મળવો જોઈએ!" 💸✅😥
ધન્ય છે આ 'વિકાસ'ને, જ્યાં મહેનત કરનાર માટે '#ફિક્સ_પે' અને લડાવનાર માટે 'મિક્સ' (કરોડો રૂપિયા) છે! કર્મચારીને ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ નહીં, પણ ફિક્સ પે રાખનાર માટે લડનારને તો આખું બગીચું! 🥀🏛️
📌શોષણની પ્રથા: ફિક્સ પે પ્રથા એ સરકારી કર્મચારીઓનું આર્થિક શોષણ છે. વર્ષો સુધી સખત મહેનત કરવા છતાં કર્મચારીઓને પૂરતો પગાર મળતો નથી, જેના કારણે તેમનું અને તેમના પરિવારનું જીવન નિર્વાહ મુશ્કેલ બને છે.
📌સમાન કામ, સમાન વેતનનો અભાવ: ગુજરાત હાઈકોર્ટે ૨૦૧૨માં ચુકાદો આપ્યો હતો કે 'સમાન કામ માટે સમાન વેતન' મળવું જોઈએ, પરંતુ સરકાર આ ચુકાદાને માનવાને બદલે તેને સુપ્રીમ કોર્ટમાં પડકારે છે.
📌કર્મચારીઓની હાલાકી: કર્મચારીઓ રવિવારે પણ કામ કરે છે, ભીડ ભેગી કરવા જેવા રાજકીય કાર્યોમાં જોતરાય છે અને ઓવરટાઈમ કરે છે, છતાં તેમને હકનો પૂરો પગાર મળતો નથી.
📌ગુજરાતના ફિક્સ પે ના કર્મચારીઓ છેલ્લા ૧૫ વર્ષથી ન્યાયની રાહ જોઈ રહ્યા છે... અને સરકાર? સરકાર 'ન્યાય ન મળે' એના માટે કરોડો રૂપિયા પાણીની જેમ વહાવી રહી છે! 🌊💰
🛑કર્મચારીનો આખો મહિનો = ₹૨૦,૦૦૦ (અંદાજે)
🛑સરકારી વકીલની એક હિયરીંગની હાજરી = ₹૨,૦૦,૦૦૦ થી ૫,૦૦,૦૦૦
વિચારો, જે પૈસા ફૂલ પે રોકવા માટે જાય છે, એ જો કર્મચારીઓના પગારમાં ગયા હોત તો આજે કેટલાય મધ્યમવર્ગીય પરિવારોના ચૂલા સારી રીતે સળગતા હોત. આને જ કહેવાય "દીવો તળે અંધારું!"🪔
સરકાર પોતાના જ કર્મચારીઓને પૂરો પગાર ન આપવો પડે તે માટે સુપ્રીમ કોર્ટમાં નામાંકિત વકીલો પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરી રહી છે.પોતાના જ સંતાનો (કર્મચારીઓ) સામે લડવા માટે ભાડે રાખેલા 'યોદ્ધાઓ' પાછળ આટલો ખર્ચ? વાહ રે સરકાર, વાહ! 👏
😥આ શોષણ નહીં તો બીજું શું છે? "સમાન કામ, સમાન વેતન" માત્ર કાગળ પર જ કેમ? હવે તો હદ થાય છે! 😡
#FixPay #Gujarat #EmployeeRights #Justice
#GujaratGovernment #Exploitation #JusticeDelayed #FixedSalary #SocialJustice
#GovernmentEmployees #JusticeForEmployees
#Remove_Fix_Pay_Gujarat
#Remove_Fix_Pay
#Remove_FixPay_In_Gujarat
#REMOVE_FIX_PAY_IN_GUJARAT
@Bhupendrapbjp
@CMOGuj
@irushikeshpatel
@drpradyumanvaja
@jitu_vaghani
@Rivaba4BJP
@VtvGujarati
@tv9gujarati
@abpasmitatv
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@Chaitar_Vasava
@Gopal_Italia
@baldevmer
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
@DatelineGujarat
@hbtwits4u
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.4M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.4M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers




















