@deepakrajani123@tv13gujarati ટૂંક સમય એટલે કેટલો સમય નિયમો બનાવવામાંજ 1 year નીકળી ગયું નવેમ્બર 2025 to નવેમ્બર 2026.........નવેમ્બર 2025 માં આવવાની હતી નવેમ્બર 2026 આવી ગયું તેમાં ભરતી to આવી નથી પણ નિયમો 2 વાર બની ગયા...
કોમ્યુટર બેઝ ટેસ્ટ એ ઉમેદવારો સાથે અન્યાય છે cm સાહેબ પણ આ વાત સ્વીકારી ચૂક્યા છે પણ અધિકારીઓની જીદ આગળ લાચાર છે સરકાર...
@sanghaviharsh સાહેબ અમારી પીડા સમજો અને યોગ્ય નિર્ણય કરો...