આર્કિયોલોજી સર્વે પ્રમાણે એક સુરક્ષિત મોન્યુમેન્ટ માં આવેલું દ્વારકા નું જગત મંદિર,
ત્યાં કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ, મોબાઇલ કેમેરા કે અન્ય લઈ જવાની મનાઈ,
અને જાહેરનામા નો ભંગ કરવા પર કાયદેસર ની કાર્યવાહી અને સજા, તમામ માટે એટલે કે તમામ માટે,
તો આ બધા કોણ છે? @SP_Dwarka
CCE 2026ના ઉમેદવારો છેલ્લા કેટલાય દિવસોથી માત્ર “આજે કોલ લેટર આવશે”, “કાલે આવશ જેવી અફવાઓ સાંભળીને મૂંઝવણમાં છે.
વિદ્યાર્થીઓને Reporter નહીં, GSSSBની Official માહિતી જોઈએ છે.
કૃપા કરીને કોલ લેટર અને પરીક્ષાની તારીખ અંગે તાત્કાલિક સત્તાવાર સ્પષ્ટતા કરો.
#GSSSB@GSSSB_OFFICIAL
કોઈ પણ માહિતી પહેલા So called Journalist પાસે કેમ આવે છે ભરતી બોર્ડ પોતાની રીતે માહિતી આપવા કેમ સક્ષમ નથી ?આ પ્રકારનો વ્યવહાર એ કેટલાય વિદ્યાર્થી ઓમાં ગૌણ સેવા પ્રત્યે અવિશ્વાસ ઉભો કરે છે.
આ બાબત માં જરૂર થી ધ્યાન આપવું જોઈએ.
@CMOGuj@sanghaviharsh@devanshijoshi71@YAJadeja
એક ભરતી બોર્ડ તરીકે ગૌણસેવા એની જવાબદારી થી કેમ ભાગી રહ્યું છે …?
પરીક્ષા ના હવે ૧૦ દિવસ પણ નથી બાકી તો પણ એમને કઈ official જાહેરાત કરી નથી.શું એમને ડર છે કે સમય વધારે આપીસુ તો વિદ્યાર્થી વિરોધ કરી શકે અને એમને મનસ્વી નિર્ણયો ઉપર પ્રશ્નો થઈ શકે? @GsssbOfficial@sanghaviharsh
આ લોકો views માટે આવું કરે છે જોઈ લ્યો
કોઈ ભ્રમિત થવું નહીં
આ ખરેખર ચિંતા નો વિષય છે અખિલ ભારતીય પત્રકાર પરિષદ એ આમા ધ્યાન દોરવું @tv13gujarati@toralkavi@GsssbOfficial
CCE 2026ના ઉમેદવારો છેલ્લા કેટલાય દિવસોથી માત્ર “આજે કોલ લેટર આવશે”, “કાલે આવશે” જેવી અફવાઓ સાંભળીને મૂંઝવણમાં છે.
GSSSB તરફથી એક સત્તાવાર અપડેટ આપવામાં 2 મિનિટ પણ ન લાગે, પરંતુ હજારો વિદ્યાર્થીઓના દિવસો અનિશ્ચિતતામાં પસાર થઈ રહ્યા છે.
વિદ્યાર્થીઓને Reporter નહીં, GSSSBની Official માહિતી જોઈએ છે.
કૃપા કરીને કોલ લેટર અને પરીક્ષાની તારીખ અંગે તાત્કાલિક સત્તાવાર સ્પષ્ટતા કરો.
#CCE2026 #GSSSB #Gujarat @GsssbOfficial@GSSSB_OFFICIAL
@toralkavi@tv13gujarati રોજ આતે હૈં ઇસ ઉમ્મીદ મેં કે આજ જીતેંગે, કલ જીતેંગે…
લેકિન રોજ હારતે હૈં, રોજ હારતે હૈં…
ફિર ભી આતે હૈં, ઇસ ઉમ્મીદ મેં કે આજ જીતેંગે, કલ જીતેંગે!🤣🤣🤣
@toralkavi@tv13gujarati ભગવાન કરે
તમારી ન્યૂઝ ચેનલ અને તમને ભગવાન એવા દિવસો બતાવે
કે જ્યારે તમે યુટ્યુબ પાસે પૈસા માંગવા જાવ તો યુટ્યુબ કાલ કાલ કરે
તમને જે લોકો જાહેરાત કરવા આપે એ તમારું બુચ મારી જતા રે
#મિલી_ભગત_ન્યૂઝ#Tv_fake_13_news