ધન, દોલત તો કશું નથી કમાયા, એનો અફસોસ પણ નથી પરંતુ આ અપાર પ્રેમ ચોક્કસ કમાયો છું જેનો સંતોષ ચોક્કસ છે.😘
આનાથી વિશેષ #જન્મદિવસની ભેટ શું હોઈ શકે ? 🥳
મહારાષ્ટ્ર બોર્ડર પાસે આવેલા આદિવાસી વિસ્તારનાં દૂરના અંતરિયાળ ગામમાં રહેતા એક શુભચિંતક જે સ્વભાવે ખૂબ શરમાળ, કર્મ થી શિક્ષક પરંતુ આજે પણ પ્રકૃતિ સાથે સીધા સંકળાયેલ કે જેને હું ક્યારેય "પ્રત્યક્ષ કે પરોક્ષ મળ્યો નથી, અત્યારસુધી નામ સુધા પણ સાંભળ્યું ન હતું."
જે પ્રકૃતિનાં ખોળે મોટા થયા અને જાણે કુદરત અને પ્રાકૃતિક રંગોની કળા વારસા માં મળી હોઈ તેમ આજે #પ્રાકૃતિક_રંગો થી ખાસ પ્રકારના કેનવાસ ઉપર #પોટ્રેટ ચિત્ર (તૈલી ચિત્ર) તૈયાર કરી ભેટ સ્વરૂપે આપ્યું... વાસ્તવિક ચિત્ર નો ઉઠાવ #કલ્પનાની કલાકૃતિ કરતા પણ અદભુત છે. કળાસ્વરૂપ ધરાવતી હવામાં હિલોળા લેતી રોગાન કળા કુદરતી તત્વોમાંથી રંગો બનાવી ચિત્રકામ કરવાનો હુન્નર અકલ્પનીય છે.🥰
😘આ ચિત્ર માં ક્યાંય પણ કેમિકલયુક્ત કલરનો ઉપયોગ નથી, વનસ્પતિજન્ય, ખનિજ તેમજ પથ્થરના રંગ, કુદરતી કલર નો ઉપયોગ કરી 6 થી 7 મહિના ખૂબ જ બારીકી, ખૂબ ધીરજથી કંડારી ચિત્ર કંડારવામાં આવ્યું છે..
દિલથી મહેનત કરી આ કાપડ પર "#ચિત્રકથી" તૈયાર કરી અને મોકલનાર
#ગામીત_નિલેશકુમાર_ધીરુભાઈ
મૂળ ગામ #ખપાટિયા તા - #સોનગઢ જી. તાપી.
ઊંચ સંસ્કૃતિ ગ્રામ્ય સૌંદર્યની સમજ ! કળા જગત માટે બહુ અનુપમ કહી શકાય તેવી સોગાત. ભગવાને કળા રૂપી આશીર્વાદ આપ્યા છે જેનાથી સર્વેને પોતાની કલા થી મંત્રમુગ્ધ કરી દીધા છે.
જન્મદિવસ ઉપર આ અમૂલ્ય ભેટ આપી આપે જન્મદિવસને યાદગાર બનાવી દિધો છે તે બદલ આપનો #ખૂબ_ખૂબ_આભાર
#જળરંગોના_જાદુગર
@jigna_ahir17 @extraknowledg15 બધા વર્ગો કે જાતિ એક સમાન નથી, એ બધાને એક સમાન બનાવવા માટે અનામત છે.
પંચાયતી સિસ્ટમમાં તમામ મહિલાને 50% સીટની અનામત મળે છે. ત્યાં કોઈ જાતિનો ઉલ્લેખ નહિ - આ વિચાર કોઈ દિવસ આવ્યો?
તો એ સમજવાનો પ્રયત્નો કરો કે અનામત કેમ આપવામાં આવે છે!
અનામત બંધારણ મુજબ Positive discrimination છે.
ટ્રોલ આર્મીને પાછળ લગાડી #સોશિયલ_મીડિયા હેક કરાવ્યું,
હવે #ગાંધીનગર માં રહું છું તે #મકાન કોર્પોરેટર દ્વારા પ્રેશર અપાવી ખાલી કરાવ્યું,
તમને એમ હોઈ કે આ બધા હત્કંડા અપનાવવાથી દબાવી શકશો તો ભૂલ ખાવ છો દબાઈ જાય તે આ નહીં
"જેટલો તોડવાનો પ્રયાસ કરશો એટલો હું મજબૂત બનીશ મજબૂર નહીં"
વિદ્યા સહાયક ઉમેદવારના આંદોલન દરમિયાન પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવતા ૧ બહેન બેહોશ થઈ ગયા હતા. પોલીસ દ્વારા આ બાબત એ કોઈ પણ પગલાં લેવાયા ન હતા તથા તે બેભાન મહિલા ને બીજા ઉમેદવારો સાથે અટકાયત કરી પોલીસ મથકે લાવવા માં આવ્યાં હતા.
AAP youth wing wise president @YAJadeja arrested in Gandhinagar for going in support of Vidhya Sahayaks who were protesting. Fake and exaggerated cases filed against him.
#ReleaseYuvrajsinh