@iamganibhai એક બાજુ પ્રેમિકા છે. તો એક બાજુ family યે પસંદ કરેલું પાત્ર છે. કંઈ સમજાતું નથી સુ કરવું ધરમ સંકટ થયો છે. પ્રેમિકા ભુલાતી નથી family ને ના કેવાય એમ નથી.
CBRT પરીક્ષા પ્રક્રિયામાં વારંવાર ઉભા થતા પ્રશ્નો યુવાનોનો વિશ્વાસ તોડે છે. દરેક વિદ્યાર્થી માટે એક સમાન જ પેપર હોવું જોઈએ તમારા નોર્મલાઈઝેશન ના માર્ક્સ ગેપિંગ કાંડ લીધે ઘણા નિર્દોષ યુવાનોનું ભવિષ્ય બગડે છે.. ઓનલાઇન પેપર આ સ્વીકાર્ય નથી.
#NO_CBRT_IN_GUJRAT#GSSSB