@Ramkhuman14@isudan_gadhvi@Gopal_Italia@ArvindKejriwal@AAPGujarat ભારતીય રાજનીતિમા નિયમ છે પહેલા સૌ રાજકારણમાં પગ જમાવવા મોટી મોટી વાતો કરશે અને પછી છેલ્લે તો પાક્કા રાજકારણી બની જ જશે . પાર્ટીઓ અલગ અલગ છે બાકી ઇરાદા તો એમના સરખા જ છે . સમય જ બતાવશે આગળ શું થાય છે .
ખેડૂત ને એમના પાક ના ભાવ ન મળતા એના પાકને દેશહિત માં #pm_care ફન્ડમાં આપવા જતા,
પાલભાઈ અને એમની સાથે બીજા લોકની ધરપકડ અને પાલભાઈ પર અમાનવીય અત્યાચાર!! ખેડૂતો ના અવાજ દબાવવાની વધુ એક વાર સરકારની છબી છતી થઈ..