The main evildoers behind this conspiracy are still under the shield of power which made us furious! Delay in justice is always denied justice! We still have some faith left in system so please emphasize our pleading 🙏
#justiceforhirenpatel@GujaratPolice@dgpgujarat@SP_Dahod
#justiceforhirenpatel બંગાળ જેવી સ્થિતિ એ પણ ગુજરાત જેવા નાના ઝાલોદ શહેરમાં બી.જે.પી પાર્ટી ના કાયઁ કરતા પાર્ટી ને સ્થાપિત કરી એવા સાહસિક બહાદુર નીડર ની હત્યા. ન્યાય અપાવવામાં નિષ્ફળ આજે 15 દિવસ થઈ ગયા ન્યાય ની આશા સાથે સમગ્ર સમાજ.@jsbhabhor@VtvGujarati@AmitShah@abpasmitatv
दोस्त जब जरूरत थी मेरी तो मैने खोल दिए थे अपने दिल के तेहखाने और आज जब जरूरत है मुझे तेरी तो तूने बंध कर दिए अपने दिल के दरवाजे
बस दोस्त दो फूल की दरकार है गुलदस्ते ना रखना तस्वीर मेरी मन में ना सही दिल में उतार के रखना
મારા પપ્પા એ દરેક સમાજમાં રાત દિવસ જોયા વગર લોકોની સેવા આપી છે અને કાયમ બીજેપી માંટે અડીખમ ઉભા રહીને પાર્ટીને પણ સ્થાપિત કરી છે.સમાજ ને અને પાર્ટીને પોતાનું જીવન સમર્પિત કરી દીધું છતાં એમને હજુ સુધી ન્યાય નથી મળ્યો.
#justiceforhirenpatel
@ShaifaliBarwal @PRupala@BJP4India
ભાજપા આજે જે સ્થાને પહોંચી છે તેનો શ્રેય તેના કર્મનિષ્ઠ કાર્યકરો ને જાય છે સ્વ.શ્રી હિરેન પટેલ (દાહોદ,@BJP4Gujarat) પક્ષ ને કાયમ વફાદાર સેવાભાવી અને સત્યનિષ્ઠ યોદ્ધા હતા @AmitShah@CRPaatil@vijayrupanibjp
તેમને ઝડપથી ન્યાય મળે તે માટે આપ ને નમ્ર વિનંતી
#justiceforhirenpatel