ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળે સરકારશ્રી સામે ફૂંક્યું રણશીંગુ.
3 જુલાઈથી તલાટી કમ મંત્રીઓ મહેસૂલી અને અન્ય કામગીરીથી અળગા રહેશે.
તલાટી કમ મંત્રીઓનો જોબચાર્ટ નક્કી કરવા બાબતે નિર્ણય નહી લેવા મામલે વિરોધ.
ઘણા સમયથી સરકાર સમક્ષ મૌખિક અને લેખિત રજૂઆતો કરવા થતાં નથી કરાયો નિર્ણય.
સરકાર દ્વારા નવા રેવન્યુ તલાટીઓની નિમણૂકના આદેશો પણ જાહેર કરી દેવામાં આવ્યાં.
રેવન્યુ તલાટીઓને નિમણૂકના આદેશ મળ્યાના બીજા દિવસથી તલાટી કમ મંત્રીઓ દ્વારા વધારાની કામગીરી બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો.
આદેશનો રાજ્યભરમાં ચુસ્ત અમલ કરાવવા માટે મહામંડળ દ્વારા હોદ્દેદારોને સૂચના આપવામાં આવી.
કલેક્ટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રીને રજૂઆત કરી આદેશની નકલ આપવામાં આવશે.
@CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh@irushikeshpatel@MLASanjaysinh@KanuDesai180
લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પથી શરૂ થયેલી સોમનાથની આ યાત્રાને આજે માનનીય વડાપ્રધાનશ્રી નવી ઊંચાઈઓ પર લઈ ગયા છે.
વિનાશની શક્તિ કરતા સર્જનની શક્તિ પ્રબળ હોય છે તેનું ઉત્તમ ઉદાહરણ એટલે સોમનાથ...
#SomnathVirasatke75Years@CMOGuj@CollectorMeh@ddo_mehsana
ગુજરાતના 18600 ગામડાના ગ્રામજનોને નમ્ર વિનંતી છે કે, આ માર્ચ મહિનો વર્ષનો છેલ્લો મહિનો છે અને ગામના વિકાસ કરવા સારું પોતાના ગામમાં રહેલો પંચાયતનો બાકી વેરો ભરવા ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ નમ્ર અપીલ કરે છે.🙏
@CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh@KanuDesai180@irushikeshpatel
આજ રોજ તા.07- 05- 25ના રોજ 08:30 PM થી09:00 PM (30 મિનિટ સુધી) ઓપરેશન અભ્યાસ અંતર્ગત સમગ્ર મહેસાણા જિલ્લામાં થનાર બ્લેકઆઉટ સંદર્ભે આ સમયગાળા દરમ્યાન લાઈટ બંધ રાખવા ઉપેરા ગામના તમામ નાગરિકોને ઉપેરા ગ્રામ પંચાયત દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
@CMOGuj@ddo_mehsana@TdoUnjha384170