૧) ફિકસ પગાર નાબૂદી.
૨) ફિકસ પગાર ના કર્મચારીઓ ના પગાર માં વધારો.
૩) જૂની પેન્શન યોજના લાગુ કરવી.
૪) કરાર આધારિત તમામ ને કાયમી કરવા.
૫) ગુજરાત સરકાર ની તમામ કેડરમાં ગ્રેડ પે સુધારવો
સરકારી કર્મચારીઓના આ મુખ્ય મુદ્દાઓ રહેશે.
#GujaratElections2022
ગરવી ગુજરાત માં માત્ર પોલીસખાતામાં.માં બીજેપી સરકાર મહિલાઓ નું સાંભળે જે ૧૨૫/૬૦ માર્કસ એ ગુજરાત પોલીસ માં ૩૩% માંથી સીધા ચાલુ ભરતી માં ફાઇનલ result પછી ૪૬% અનામત આ તો કેવી ભરતી ૮૮,૮૭, માર્કસ વાળા ઉમેદવારો ઘરે જે પોલીસ ખાતાં માં પાસ થયા છે પુરુષો ને ગુજરાત માં ન્યાય ક્યારે ૨૪૮૫??
ગૃહમંત્રી @sanghaviharsh સાહેબ તમારા કહ્યા મુજબ દરેક ઉમેદવારો સાથે તેનો પરિવાર જોડાયેલ છે અને કહ્યું તે મુજબ સમયની રાહ જોઈ પરંતુ હવે અમારી અને અમારા પરિવારની ધીરજ ખૂટી ગઈ છે.
વિદ્યાર્થીઓની વેદનાને વાચા આપે 82 દિવસ વીતી ગયા #LRD_WAITING લીસ્ટ જાહેર ક્યારે થશે?
@sanghaviharsh
#Justice_LRD ઉમેદવારો ની લાગણી અને માંગણીનો ત્રણ વર્ષ બાદ સુખદ ન્યાય મળ્યો
#LRD આગેવાનો અને ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન🎉
રોહિત ભાઈ માળી,સુરેશ ભાઈ ચૌધરી,રાજનભાઈ ઠક્કર,કમલેશભાઈ સોલંકી, સાગરભાઈ પાટીલ,જતીનભાઈ મકવાણા...જેવા આગેવાનો ની ગ્રાઉન્ડ ઝીરો મહેનત અને મજબૂત ઈરાદાઓ ની જીત છે.
#LRD ના સાવજો ન્યાયની લડતમાં 3 રાત્રી #સેન્ટ્રલ_જેલ ની હવા ખાઈને બહાર આવ્યા તે વાત ને આજે 1 વર્ષ પુર્ણ થયુ. ત્યારે કોઈ વ્યક્તિ, કોઈ પાર્ટી કે કોઈ સામાજિક આગેવાન ઉમેદવારોના સમર્થનમાં ન હતા અને હવે ચુંટણી ટાણે બધા લાભ લેવા આવે છે..
@CRPaatil@jagdishthakormp@Gopal_Italia
गोरखपुर में नाबालिक रेप पीड़िता के पिता भागवत निषाद नें बेल पर चल रहे आरोपी दिलशाद हुसैन की कचहरी परिसर में पेशी पर गोली मारी।
न्यायिक निष्क्रियता से समाज का प्रतिकिया देना स्वाभाविक है।
મારા પરમ મિત્ર @YAJadeja ને @AAPGujarat માં જોડાવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.... 🎉
આપ યુવાનોને લગતા મુદ્દાઓ હંમેશની જેમ મક્કમતાથી ઉઠાવતા રહો અને પ્રગતિ કરો તેવી માં આશાપુરા ને પ્રાર્થના 🙏
#AAP_ke_Yuvrajsinh
બાપ દાદાની પેઢી હોય એમ એક જ જગ્યાએ વર્ષોથી અડ્ડો જમાઈને બેઠા'તા..સારુ થયુ છુટ્ટી કરી નાખી..
તમારી "1-2 મિનીટ"ની મુલાકાત કરવા કલાકો ના કલાકો તમારી ઓફીસ આગળ ઉભા રહ્યો છું. અને આ ચૂડાસમાં સાહેબને તો 100 વખત લેખીતમાં આપ્યુ તો પણ દર વખત એમ જ કહેતા કે લેખીતમાં આપી દો ને..
#દાવના_જ_હતા
બન્ને ફોટા એક જ છે
સ્થળ પણ એક જ છે
પણ અલગ અલગ વ્યક્તિઓએ પોસ્ટ કર્યા છે
આપ નેતા મહેશ સવાણી : જોઈ લો ગુજરાત મોડલ
ભાજપ : ગુજરાતને બદનામ કરવા પાકિસ્તાનના ફોટાનો સહારો
(અસલી ફોટો પાકિસ્તાનના સિંધનો છે)
#LRD_MALE મુદ્દે આજે ભાજપ અગ્રણી તથા એક યુવા અને પ્રેક્ટીકલ નેતા એવા @AlpeshThakor_ સાથે મુલાકાત કરીને રજુઆત કરી.. ટુંક સમયમાં મુદ્દાનું નિરાકરણ આવે તેવી આશા રાખીયે...