On the Birthday of our respected PM શ્રી નરેન્દ્રભાઇ મોદીજી , Shrimad Rajchandra college of Physiotherapy affiliate to Uka tarsadia University organized an awareness program on "ORGAN DONATION".
જે ઝડપથી સ્ટાફ નર્સ નું પરિણામ આવ્યું અને તેમની ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે અને 🐎 કરતા વધારે ઝડપથી નિમણુંક મળશે તો બીજા બધા ભરતી બોર્ડ આ દિશામાં કેમ નથી વિચારતા ?? ITI SI ની ભરતી ૨.૫ વર્ષ થી લટકેલી છે ૨૩૦૦+ ઉમેદવારોને પણ રોજગાર દિવસના નિમણુંક મળે તેવી માનનીય સરકારશ્રી ને નમ્ર અરજ🙏
GSCPT ACT 2011 પ્રમાણે ફિઝિયોથેરાપી એ આધુનિક તબીબીવિજ્ઞાન ની જ શાખા છે તો પછી સરકાર શ્રી માં હજી પેરામેડીકલ થી પ્રવેશ અને વહીવટ શા માટે.ફિઝિયોથેરાપી શાખા ને મેડિકલ શ્રેણી માં મુકવામાં આવે અને પ્રવેશ mbbs/bds સાથે કરવામાં આવે
#MedicalCategory4Physio@Nitinbhai_Patel@ikumarkanani
સાડા ચાર વર્ષ નો કોર્ષ,બધા તબીબી વિષયો નું શિક્ષણ, સ્વતંત્રપણે વિભાગનું સંચાલન એટલે જ
#Class2ForPhysio ,સરકાર શ્રી માં લાંબા સમય થી નિર્ણાયક કક્ષા માં રહેલ દરખાસ્ત ને હકારાત્મક પણે બહાલી આપો🙏
@vijayrupanibjp@CMOGuj@Nitinbhai_Patel