@Bhupendrapbjp સાહેબશ્રી ગ્રામ પંચાયતમાં વર્ષોથી કામ કરતા #VCE ને 6, 7, કે 8 મુ પગાર પંચ તો નથી જોઈતું પણ ઘર-ગુજરાન ચાલે એટલો પગાર આપવા થ��ડોક સમય કાઢી વિચારજો..
MP/MLA ને મોંઘવારી નડી છે..... ત્યાં બોજ નહી પડતો પણ #VCE ને પગાર આપવામાં બોજ પડે છે.
#ગાંધીજીના ગુજરાતમાં અન્યાય.
@Bhupendrapbjp તમામ કર્મચારીઓને ન્યાય આપ્યો, ગ્રામ પંચાયત #VCE ને ક્યારે ન્યાય આપશો??
સરકાર અને વહીવટી તંત્ર સાથે સંકળાય���લા છીએ, #VCE સરકારનું કામ કરે છે, એટલે પગાર માંગે છે.
#VCE સાથે 14000 પરિવાર જોડાયેલો છે એને ધ્યાને લઈને જીવન નિર્વાહ ચાલે એ માટે પગાર લાગુ કરો 🙏🙏🙏
#VCE
@narendramodi जी हम Gujarat के ग्राम पंचायत #VCE अपने जीवन निर्वाह के लिए पगार मागते है। मगर Gujarat Govt कुछ भी निर्णय नहीं ले रहीं है।
हमारा शोषण हो रहा है और @Bhupendrapbjp च��प्प बैठे हुए है। हमे न्याय कोन देगा??
आज १४००० परिवार आर्थिक संकट से जूझ रहा है। हमे न्याय दो
#VCE
@brijeshmeja1 સાહેબશ્રી આશા છે કે આપશ્રી મોરબીમાં આપેલ વચન નિભાવીને #VCE ને ન્યાય આપશો.
@jitu_vaghani સાહેબશ્રી આપ કમિટીના અધ્યક્ષશ્રી છો. આશા છે કે #VCE ને વધુ નહી તો સન્માનજનક ફિક્સ વેતન પણ ચાલુ કરશો.
@KanuDesai180 નાણાં મંત્રીશ્રી આપશ્રી નાણાં ફાળવીને ન્યાય આપશો.
#VCE#પગાર
@narendramodi जी गुजरात की बड़ी बड़ी बातें आप भारत और विश्व को बताते है।
मेरा गुजरात " #डिजिटल#Gujarat " मॉडल गुजरात के १४००० ग्राम पंचायत के #VCE आज तनख्वाह के लिए आंदोलन कर रहे है।
Gujarat Govt बिना ��गार दिए कमिशन पर पीछले १५ साल से काम करवा रही है।
#VCE #Gujarat #eGram
@Bhupendrapbjp સાહેબશ્રી ગ્રામ પંચાયત #VCE ને ન્યાય આપો...
સરકાર આશ્વાન સાથે બાંહેધરી આપીને નિર્ણયનો અમલ નથી કરતી એટલે અમારે વારંવાર લડત આપવી પડે એ યોગ્�� નથી..
@brijeshmeja1 કોઈ નિર્ણય નથી કરતા માટે અમારે લડત આપવી પડે છે અને સાથે સચિવશ્રીઓ પણ જવાબદાર છે.
#VCE
@sanghaviharsh