સમસ્યાઓ છે તો સાર પણ હશે,
કોઈક દુનિયા પેલી પાર પણ હશે.
બધે અંધારું હોય એવું નહીં હોય,
ભલે દૂર હોય, પણ સવાર પણ હશે.
— દીપક મેઘાણી ('તિતિક્ષા'માંથી)
@DeepakMeghani#Navratri2024#GPSC
પ્રાયોજના વહિવટદારશ્રી દ્વારા સરકારી કન્યા/કુમાર છાત્રાલય, દાહોદની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો. વિદ્યાર્થીઓની જરૂરી સુવિધાઓ અંગે માહિતી મેળવી તેમજ છાત્રાલયની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું. #StudentWelfare#TribalDevelopment
આ લદ્દાખ નથી..આપણું પોતાનું દાહોદ છે! દુનિયાથી છુપાયેલું, ગુજરાતનું આ "મીની લદ્દાખ" છે. આંખ જ્યાં સુધી દેખાય ત્યાં સુધી ફેલાયેલી અદભુત ટેકરીઓ.આગલી વખતે જ્યારે કોઈ પૂછે કે શું તમે લદ્દાખ જોયું છે, તો તેમને કહો કે તમે દાહોદ ને જાયુ છે !
Video Credit - Utpal @CMOGuj@GujaratTourism
રાષ્ટ્રગીત વંદે માતરમના 150 વર્ષ ની ઉજવણીના ભાગરૂપે મદદનીશ કમિશનર (તકેદારી) દાહોદ ખાતે વંદે માતરમનું સમૂહગાન અને સ્વદેશીના શપથ લેવામાં આવ્યા.
માતૃભૂમિ પ્રત્યેની અડગ શ્રદ્ધા સાથે – વંદે માતરમ! 🙏
#VandeMataram150#MadeInIndia
🌟 આદિ કર્મયોગી અભિયાન 🌟
દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં બે દિવસીય બ્લોક પ્રોસેસ લેબ ના ભાગરૂપે બ્લોક માસ્ટર ટ્રેનર તરીકે જોડાઈ સેવા, સમર્પણ અને સંકલ્પના ધ્યેય સાથે અભિયાનને સફળતાની દિશામાં આગળ વધારવાનો ગૌરવ અનુભવ્યો.
#આદિકર્મયોગીઅભિયાન#દાહોદ#સિંગવડ#સેવા#સંકલ્પ
વર્ષ ૨૦૧૯થી પ્રાકૃતિક ખેતીને અપનાવીને નજીવા ખર્ચે વધુ આવક મેળવતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂત ભુદરભાઈ ચૌધરી
માસ્ટર ટ્રેનર તરીકે પાંચ ગામના ખેડૂતોને ટ્રેનિંગ આપીને ખેડૂતોને વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કરતા ખેડૂત ભુદરભાઈ
@CMOGuj@ADevvrat@CollectorBK@DRDABK
છેલ્લા 6 વર્ષની મહેનત આજે એક સફળ મુકામ સુધી પહોંચી છે.
25 PRELIMS EXAM(UPSC,GPSC AND CLASS -3)
15 GPSC MAINS EXAM
2 GPSC INTERVIEW
ત્યારે આજે આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ 2 તરીકે સફળતા પ્રાપ્ત કરી છે...
આ સફળતાના પથ પર સૌથી વધુ સંઘર્ષ તો મારા માતા પિતાએ કર્યો છે, તેમને આજે
નતમસ્તક ચરણસ્પર્શ વંદન કરું છું, સાથે મને સફળતા સુધી પહોંચાડનાર મારા સ્નેહીજનો, મારી સાથે તૈયારીમાં સાથે રહેનાર મારા પાલનપુર ના વહાલા ભાઈઓ અને જેને સૌથી વધુ મને ઉત્સાહી રાખી વિશ્વાસ જગાડી રાખ્યો એવા મારા SPIPA ના પરમ મિત્રો તથા અન્ય તમામ મિત્રો અને સ્નેહીજનોને નતમસ્તક વંદન કરું
આ ઉનાળામાં અનુભવી તેવી ગરમી રોજે રોજ આપણા દ્વારા કરવામાં આવતા પર્યાવરણ ને નુકસાનનું પરિણામ છે. આ વખતની ગરમી જો યાદ હોય તો આ દિવાળીએ ફટાકડા માત્ર બાળકોની ખુશી પૂરતા મર્યાદિત રાખીએ. મોટાઓ ફટાકડાથી ધનપ્રદર્શન કરી પર્યાવરણને નુકસાન ન કરે.
DYSO MAINS EXAM ની નવી તારીખો જાહેર કરવામાં આવેલ છે..આગામી 8 થી 11 સપ્ટેમ્બર પરીક્ષા યોજવામાં આવશે....પરીક્ષાના કોલ લેટર અને સમય બાબતે પણ ટૂંક સમયમાં જણાવવામાં આવશે......
@Dinesha64192780@deepakrajani123@ArvindVora20
IMPORTANT NOTICE REGARDING THE NEW DATES OF THE MAINS WRITTEN EXAMINATION, ADVT. NO. 42/2023-24, DEPUTY SECTION OFFICER / DEPUTY MAMLATDAR, CLASS-3 https://t.co/FgnpwU3ewA
It is almost midnight! Still the district admin people are working in the office. These employees are finishing paper work to ensure that the disaster affected people get immediate financial help.
#LetsCare@CollectorVad@ddo_vadodara@CMOGuj@InfoGujarat
પરીક્ષા આપવા માટે જ વાંચવું અને પ્રૅક્ટીકલ કરવા માટે કે કોઈ વ્યવસાય માટે જ કંઈક શીખવું એ ક્ષુલ્લક ભૌતિક અને મતલબી વિચારધારાને જ્યાં સુધી તિલાંજલિ નહીં અપાય ત્યાં સુધી વિદેશી ટેલિવિઝન પર, વિદેશી એસીમાં, કોઈક વિદેશી અને અપ્રાસંગિક વાનગી વિદેશી શૈલીમાં આરોગતાં આરોગતાં કોઈ વિદેશી ઉત્પાદનની દેશી ભાષામાં આકર્ષક જાહેરાત વિદેશમાં બનેલી કે ડિઝાઈન થયેલી ચશ્માની ફ્રેમમાંથી જોવાતી રહેશે.
— દીપક મેઘાણી ('પર્ણકિનારી'માંથી)