ગુજરાતમાં ઈન્સ્ટાગ્રામમાં જાણીતા, લાખો ભક્તો ને જેનામાં ભગવાન દેખાય છે એ સુરજ ભૂવાજી ની હત્યાના કેસમાં ધરપકડ...
દુષ્કર્મ પીડિતાની હત્યા કરીને લાશ સળગાવી દીધી..
હિન્દુ ધર્મના ઠેકેદારો લાગણી દુભાઈ તો કહેજો હોં..
🍊🍊🍊
ગઈકાલે ભાજપના ખોળે બેસી ગયેલા મંડળના અમુક હોદ્દેદારો એ બે ભાગલા પાડી કર્મચારીઓને ગુમરાહ કર્યા એના અસંતોષ અને વિરોધ પ્રદર્શનમાં આ #રેલી નીકાળી સચિવાલય ની ઘેરાબંધી કરી છે.
આ એ #કર્મયોગી છે જેને સાચી રીતે ગુજરાતની પ્રગતિમાં યોગદાન આપેલ છે.ડબલ એન્જિનના નેતા ની જેમ રબ્બર સ્ટેમ્પ નથી
@Vivekdoza@hdraval93 પેલા નેતાઓ ફૂટ્યા,
પછી પેપરો ફૂટ્યા,
હવે મંડળના પ્રમુખો ફૂટ્યા
વાહ વિકાસના પથા ઉપર ગુજરાત. આવું જ ગુજરાત મોડલ આજે દેશમાં ચાલે જ છે. હજુ જોઈએ જેને વિકાસ એ આપો આ અસંવેદનશીલ માણસોને વોટ
#ઇન્ટરવ્યુવ
આજ રોજ મારી ફેવરેટ પત્રકાર દેવાંશી જોશી એ મારો ઇન્ટરવ્યુવ કર્યો
ખુબજ મજા આવી આખા ઇન્ટરવ્યુવમાં
Jamawat ના પેજ ઉપર આજે સાંજે આ ઇન્ટરવ્યુવ પ્રસારિત કરવામાં આવશે
GSTV
@devanshijoshi71