જે દિવસ ની સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા આજે તે દિવસ આવી ગયો, અસત્ય પર સત્યનો વિજય આખરે થયો, વિદ્યાર્થીઓના સારથી આજે હનુમાનદાદા ની કૃપા થી અને માં આશાપુરા ની કૃપા થી બહાર આવી ગયા છે તમામ વિધાર્થીઓ, વડીલો અને હિતેચ્છુ નો ખૂબ ખૂબ આભાર 👏👏
@YAJadeja@bindiyabagohil@iShivbhadrasinh