#4200gr28#શોષિત_શિક્ષક_સપ્તાહ
આટઆટલી રજૂઆતો કરવા છતાં સરકાર અમારા મુદ્દા ને ધ્યાને ન લેતી હોય તો એમને યાદ રાખવું જોઈએ કે સમય સૌ નો આવે છે..આજે અમે માંગીએ છીએ કાલે તમે..સમજો તો સારું
'અભિમાનથી જાય છે, રાજ ધર્મ ને વંશ,
ત્રણ ટોડા હાલ્યા ગયા કૌ૨વ રાવણને કંશ.'
I want nothing less than "HANGING" for all the four rapists who did this inhuman, beyond words cruelty on the departed soul.
Just reading about their cruelty brought tears to my eyes.
#RIPManishaValmiki#JusticeForManisha#Nirbhaya#Hathras
@isudan_gadhvi જાગતે રહો.......
હોશિયાર.......
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ની આચાર સંહિતા લાગુ પડે તે પહેલા આપણે આપણાં એકમાત્ર લક્ષ્ય એવા ૪૨૦૦ ગ્રેડ પે ના નીતિ વિષયક નિર્ણય માટેની લડત વધું ને વધું આક્રમકતાથી લડવી જ પડશે.
આજે નહિ તો ક્યારેય નહિ.
જાગતે રહો..
#4200Gujarat_નીતિવિષયક_નિર્ણય#Justice