I manage 4 PHCs, 1 CHC, and a small army of health professionals. Navigating public health administration with precision. Fluent in government protocols.
આજ રોજ તાલુકા હેલ્થ ઓફિસર (THO) ડૉ. કિશન વસાવા સર અને THS દ્વારા ‘આયુષ્માન આરોગ્ય મંદિર - સિલુડી’ ખાતે મુલાકાત લઈ આરોગ્યલક્ષી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી
આજ રોજ આયુષ્યમાન આરોગ્યમંદિર ચંદેરીયાખાતે Resp THO Dr,Kishan sir અને IC/THS દ્વારા વિઝિટ કરવા માં આવી,તે દરિમયાન શંકાસ્પદ લેપ્રેસી દર્દી ની તપાસ, હાઈ રિસ્ક ANC ની મુલાકાત કરી યોગ્ય આહાર અને પોષણ વિશે સમજવા માં આવ્યું,તમામ રજીસ્ટરો નું તપાસ તેમજ NQAS ને લગતી માહિતીઓ વિશે સમજણ આપી.
આજરોજ AAM-PATHAR ખાતે મમતા દિવસ ની ઉજવણી કરવામાં આવી.જેમાં આવેલ લાભાર્થીને વજન,ઊંચાઈ,BP,સુગર વગેરે ની તપાસ કરવાની કામગીરી કરવામાં આવી.PNC/ANC નું followup કરવામાં આવ્યું.બાળકોનું વેક્સીન કરવામાં આવ્યું.સિકલસેલ દર્દીના આભાકાર્ડ બનાવાની કામગીરી કરવામાં આવી
AAM-PATHAR
PHC-DAHELI
આજે શાળાઓ અને આંગણવાડીઓમાં આરોગ્ય સ્ટાફ દ્વારા DPT બૂસ્ટર-2 અને Td રસીકરણ પૂર્ણ કરાયું. સાથે જ, મચ્છર નિયંત્રણ (NVBDCP) ઝુંબેશ, CHO દ્વારા NCD સ્ક્રિનિંગ અને ટીબી દર્દીઓની ફોલો-અપ મુલાકાત લેવામાં આવી. 🛡️
#PublicHealth#Valia#Vaccination#MonsoonSafety#HealthyGujarat
🤰 મેડિકલ ઓફિસરશ્રી દ્વારા સગર્ભા માતાઓની સઘન તપાસ, લેબ ટેસ્ટ અને દવાઓનું વિતરણ
🚐 માતાઓની સુવિધા માટે 'ખિલખિલાટ' વાહન દ્વારા પરિવહન સેવા
આંચકી (ખેંચ) ની તકલીફવાળા એક બાળ દર્દીને સત્વરે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ ખાતે રેફરલ.
#MaternalHealth#ChildCare
🍚🧂એનિમિયાથી બચવા અને સ્વસ્થ રહેવા માટે તમારા રોજિંદા આહારમાં ડબલ ફોર્ટિફાઈડ મીઠું (DFS) અને ફોર્ટિફાઈડ ચોખા (FR) નો જ ઉપયોગ કરો.
પોષકતત્વોથી ભરપૂર આહાર:
🔹 ફોર્ટિફાઈડ ચોખા (FR): આયર્ન, ફોલિક એસિડ અને વિટામિન B12 થી ભરપૂર.
🔹 ડબલ ફોર્ટિફાઈડ મીઠું (DFS): આયોડિન અને આયર્નયુક્ત.
આજે મમતા સેશનની મુલાકાત લઈ રસીકરણ, PMMVY અને 'નમો શ્રી' યોજનાનું મોનિટરિંગ કર્યું.
શાળા/AWCમાં NIPI (IFA) વિતરણ, NTEP/NLEP ની સમીક્ષા, DPT-2/Td રસીકરણ અંગે સૂચના અને ઓછા વજનવાળી સગર્ભા માટે ICDS ના સંકલન સાથે ગૃહ મુલાકાત પૂર્ણ કરી. 🛡️
#PublicHealth#Valia#MaternalHealth