સરકારી કર્મચારીના પરિવારના શિક્ષણ અને આરોગ્ય માટે 10 વર્ષે ઓછામા ઓછો આટલો પગાર વધારો આ મોંઘવારીના જમાનામાં જરૂરી છે પણ મોદી સાહેબના સપનાના વિકસિત ભારતના રોલ મોડેલ ગુજરાતના લાખો કર્મચારીઓનું શું? રોલ મોડેલ રાજ્યમાં જ કેમ 5 વર્ષ ફિકસ પગાર? #Remove5yearfixpay@Bhupendrapbjp@CMOGuj
સમય તો બહુ પહેલાથી જ આવી ગયો છે. .... પણ આ સરકાર આંખ આડા કાન કરે છે. 2012થી ચાલતા કેશનો ચુકાદો હાઈ કોર્ટમાં આવી ગયેલ હોવા છતાં કેસ સુપ્રિમ કોર્ટમાં કરોડોના ખર્ચે વર્ષોથી ચલાવે છે
📢 વધતી મોંઘવારી સામે ફિક્સ પગાર હવે પૂરતો નથી
પેટ્રોલ, ડીઝલ, ગેસ, દૂધ, રોજિંદી જીવન જરૂરિયાતની દરેક વસ્તુના ભાવ સતત વધી રહ્યા છે.
પણ ફિક્સ પગારવાળા કર્મચારીઓનો પગાર વર્ષોથી એ જ છે
હવે સમય આવી ગયો છે
ફિક્સ પગાર પ્રથા દૂર કરીને કર્મચારીઓને ન્યાય અપાવવાનો
#Remove_Fix_Pay_In_Gujarat
#Remove_Fix_Pay_in_Gujarat
સરકારશ્રીને નમ્ર વિનંતી કે હવે ફિકસ પગાર પ્રથા નાબૂદ કરો અથવા 5 વર્ષની જગ્યાએ 2 વર્ષ કરો કેમ કે હવે રોજે રોજ મોંઘવારી વધી રહી છે તો વર્ગ-3નો ફિક્સ પગરામાં નોકરી કરતો કર્મચારી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન કેમ ચલાવે માટે હવે સમય આવી ગયોછે વિચારવાનો