રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ સવારમાં 5 વાગ્યે સરકાર બનાવવા વહેલા જાગી શકતા હોય
અને આપણે કેટલા સમય થી બિનસચિવાલ ની વાત કરીએ છીએ તો કોઈ સંભળતું નથી..!
અહીં ક્યાં સમાનતા છે ? જ્યાં સરકાર સમાનતાની વાત કરે..?
#ConstitutionofIndia#save_gujaratstudent#justice_binsachivalay
#सिमटती_भाजपा
2018 में 71% भारत मे भाजपा सरकारें थी।
2019 में 41% भारत मे भाजपा की सरकारें बची।
कुछ दिन में झारखंड और कर्नाटक बिहार भी हाथ से जाने वाले हैं।
कांग्रेस मुक्त भारत करने चले थे देश भाजपा मुक्त भारत की तरफ बढ़ने लगा।😜🤣😜😅
#justice_binsachivalay#save_gujaratstudent#justice_binsachivalaya
ભષ્ટ્રાચારરૂપી દાગ સામે...
આજે કરસનદાસ માણેકના જન્મદિવસે એમની જ પંક્તિ ( સમય મુજબ સુધારીને ) એમને જ સમર્પિત કે...
મને સમજાતું નથી આવું શાને થાય છે;
કૌભાંડી પાસ થઈ 'ને મહેનતું રહી જાય છે...
Jay Hind 🙏