@i_m_prapti આ વીડિયો માં ગરબે રમતી દીકરીઓ 30 વર્ષ પછી પોતાની દીકરીઓને ગરબા ની આવી ગરિમા શીખવતી ��થી અથવા નવી જનરેશન ને જૂની પરંપરા સમજવી નથી એ આપણા સમાજની કઠણાઇ છેઃ
“સાઈકલ ક્લબ માંડવી” દ્વારા બાળકો મા સાઈકલ પ્રત્યે લગાવ રહે અને ચલાવે તે માટે નાની બાળ કુમારિકાઓ ના સાઈકલ ગરબા નું આયોજન કરી તેમની પૂજા કરી.
#2MandviVidhanSabha
કોંગ્રેસ ની આવી માનસિકતા ના કારણે લોકો પસંદ કરતા નથી,,જ��� નુકશાન કરવા માં આવેલ છે, એ પ્રજા ની મિલ્કત છે,આજે લગભગ 30 વર્ષ થી ભાજપ શાસન કાર્ય માં માંડવી પાણી, લાઈટ, રસ્તા, બાબતે સ્વનિર્ભય છે,,ગટર ની સમસ્યા માટે આધુનિકરણ થઈ રહ��યું છે, વરસાદ ના કારણે છે એ પણ દૂર થશે,
કચ્છના માંડવી ને "બીચ સીટી" નું નામ શહેરના ૩ થી વધુ બીચ ની સુંદરતાને ધ્યાને રાખીને આપવામાં આવેલ છે. આજે રવિવારની સવાર "સાયકલ મિત્રો" સાથે એક ખૂબસૂરત મનમોહક બીચના કિનારે અવિસ્મરણીય બની રહી.. ચોખ્ખા ચણાક બીચ પર રવિવારનો સૂર્યોદય અદભુત ��તો. --> જે આવે તે માણે.. <--
નવીનભાઈ, આખા રોટરી ડિસ્ટ્રિક્ટમા અનેક ક્લબો પોલિયો કાર્યક્રમ માટે ઉદાસીન થઈ ગઈ છે. જે આઘાતજનક છે.. બુથો પર કોઈ ગયું જ નથી..
રોટરી અને પોલિયો મા આપણે કરેલ કામગીરીનો ભવ્ય ઇતિહાસ બતાવવાની/કહેવાનો આયોજન કરવું જોઇશે..
માંડવી ની શાન શમા પુલ ના ફૂટપાથ પર/ન્યાય કોર્ટ સામે આવેલા બાંકડાઓ નીચે સફાઈના અભાવની રજૂઆત ફોટા સાથે. વોર્ડ ના જાગૃત કાઉન્સીલર @Geetaben અને સેનિટેશન કમિટી ના ચેરમેન Jignesh Kasta ને કરવામાં આવેલ હતી. આજે સુંદર સફાઈ થઈ ગઈ છે. આવી જાગૃતતા કાયમ રહે તેવી અપેક્ષા #SwachhBharat#PMO
@CollectorKutch @CMOGuj@pkumarias@HMofficeGujarat @Bhujmahiti માંડવી શહેરમાં ઘણા સમયથી સી.સી. ટીવી કેમેરા બંધ છે.
આવા કાર્યોની પણ સમિક્ષા સમય સમય પર જિલ્લકક્ષા ઍ થી થવી જોઇએ..
@CollectorKutch @CMOGuj@pkumarias@KutchDdo@PNakhatrana@MAM_LAKHAPAT @Bhujmahiti -- આવકારદાયક પહેલ..
-- આવી રાત્રિ સભા અચાનક અને સ્થાનિક પ્રસાશન ના સહયોગ વગર દરેક તાલુકા મથકે થવી જોઇએ
જેમાં સ્થાનિક લોકો વિના સંકોચે પોતાના વિચારો/મુશ્કેલીઓ રજુ કરી શકે..
-- તાલુકા મથકોની સરપ્રાઇઝ મુલાકાતો તો અવશ્ય ચાલુ કરવી જોઇએ.