Planted in 2019 with a nature-loving elder, this little mango sapling has now grown into a fruit-bearing tree.
પ્રકૃતિના જતન - પ્રેમ અને ધૈર્યનું આથી સુંદર ઉદાહરણ બીજું શું હોઈ શકે..
Seeing the Ahmedabad police behave like this with women makes one’s blood boil!
A Gujarati sister asks a police officer for his ID card. The ID slips from her hand and falls on the road – and this becomes her “crime”! Then this khaki-clad goon slaps her and draws blood!
What is this? Is the job of the police to protect citizens or to beat them up? Where is the government that makes tall claims about women’s safety in Gujarat? This policeman has taken the law into his own hands!
I demand: An FIR be immediately registered against this policeman, he be arrested without delay, and strict punishment be given! So that no one – whether a cop or a politician – ever dares to take the law into their own hands again!
This is not just an attack on one woman – this is an attack on the dignity of every daughter of Gujarat! We will not tolerate this hooliganism in uniform! Justice must be done, and done now!
@abpasmitatv@gujratsamachar@tv9gujarati@VtvGujarati@GujaratFirst@AltNewsGujarati@Zee24Kalak@Jamawat3@ahmedabadmirror@TOIAhmedabad@AhmedabadPolice@PTI_News@ANI
પ્રતિ,
માનનીય મુખ્યમંત્રી શ્રી, તથા મંત્રાલય ગુજરાત રાજ્ય, શિક્ષણ વિભાગ, ગાંધીનગર, ગુજરાત.
વિષય: GCAS (B.ed સેન્ટ્રલાઇઝ્ડ)Portal Re-open કરી આપવા અંગેની રજૂઆત:
@Bhupendrapbjp@CMOGuj@PMOIndia@CRPaatil@sanghaviharsh@EducationGujGov@EduMinOfGujarat@irushikeshpatel@kuberdindor@prafulpbjp@dpradhanbjp@EduMinOfIndia@gcas__official@gujuni1949@hng_uni
માનનીય મહોદય,
સવિનય જણાવવાનું કે, હું @hng_uni યુનિવર્સિટીની વિદ્યાર્થીની છું, અને ગુજરાત કોમન એડમિશન સર્વિસ GCAS Portel પર B.ed admission માટે મારું રજીસ્ટ્રેશન કરેલ છે, પણ 14/8/025 અંતિમ રાઉન્ડ-16 સુધી મારું એડમિશન થયેલ નથી અને આવા અનેક વિદ્યાર્થી/નીઓ છે, કે જેઓ પ્રવેશ થી વંચિત છે, જેની સ���ધી અસર અમારા શૈક્ષણિક ભવિષ્ય પર પડી રહી છે. અને વર્તમાન વર્ષ બગડી રહ્યું હોય ઘણા વિદ્યાર્થીઓ ટેકનિકલ જ્ઞાનના અભાવે અસરગ્રસ્ત થયા છે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓ અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તો #GCAS Portal વધુ 1-Phase માટે ફરીથી ખોલવામાં આવે તો પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓને પ્રવેશ મળે. અને શૈક્ષણિક પ્રવૃત્તિથી વંચિત ના રહે.
અમે આ��ા રાખીએ છીએ કે આપ શ્રી અમારી રજૂઆત પર ધ્યાન આપશો અને PG પ્રવેશ થી વંચિત વિદ્યાર્થીઓના હિતમાં GCAS પોર્ટલ ફરીથી ખોલવાનો નિર્ણય લેશો એવી અપેક્ષા શાથે આભાર. જય_હિંદ_જય_ભારત🙏
સાહેબ આને ધુપ્પલ જ કહીશ.
#GPSC ની પેનલ પર રહેલા અધિકારીઓને નિયમો સમજાવવા પડતા હશે ?
એમને એમ તો પટેલ સાહેબ નહીં જ ગયા હોય ઇન્ટરવ્યૂ માટે.
તજજ્ઞ તરીકે બાંહેધરી લેવામાં આવતી હોય છે ત્યારબાદ એની ખરાઈ તો ક���વી જ પડે ને.
આવી ઘટના બાદ ઇન્ટરવ્યૂ ભલે રદ્દ કરી દઈએ પરંતુ GPSC ની શાખ પર ડાઘ જરૂર લાગે સાહેબ.
Happy Diwali, Pakistan
Indian army 🔥Jai Hind 🇮🇳
#OperationSindoor के तहत भारतीय सेना कार्यवाही की.
🇮🇳 भारतीय सेना ने पाकिस्तान के 9 ठिकानों पर हमला किया.
🇮🇳आतंक के खिलाफ भारत का '#ऑपरेशन_सिंदूर' 🇮🇳पाकिस्तान में कई लोकेशन पर एयर स्ट्राइक,
🇮🇳भारत ने मार गिराए पाकिस्तान के 2 फाइटर जेट, F16 के बाद JF17 को आकाश मिसाइल से किया ढेर
💪���हमें अपने वीर जवानों और भारतीय सेना पर गर्व है। 🇮🇳
A pin point attack on terrorist state Pakistan. 👇🏻
-Muzaffarabad
-Kotli
-Gulpur
-Bhimber
-Chak Amru
-Sialkot
-Muridke
-Bahawalpur
This is not Reel. This is ReAL. #operationsindoor
#AirStrike #OperationSindoor #IndiaFightsTerroristan
#IndianArmy #indiaattackspakistan #breakingnews #indiapakistanwar #IndianArmy
#IndiaPakistanWar #IndoPakBorder #IndiaPakistanTensions #IndiaPakistan #airstrike #OperationSindoor