ગુજરાતના પંચમહાલ જિ.ની MGS High schoolના વિદ્યાર્થીને દાઢીકપાવી શાળામાં પ્રવેશવાનો આદેશ કરતાં તેની માતા દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી ને લેખિતમાં ફરીયાદ કરવામાં આવી.
માટે @EduMinOfGujarat દ્વારા આવુ માનસિક વલણ ધરાવતાં શિક્ષકો ઉપર કડક પગલાં લેવામાં આવે
@cmoGuj@EduMinOfIndia
इस वक्त जुल्म के खिलाफ सबसे ज्यादा आवाज @PFIOfficial ,@sdpofindia और @TSP4India फिर @asadowaisi साहब उठा रहे हैं पर सबसे मुखर कर बोलने का काम PFI कर रही है और उसके संगठन भी मजबूत है !
આ ઘટનાને લઈને છાપી પોલીસ ને જાણ કરવા છતાં છાપી પોલીસે અત્યાર સુધીમા વિડિયો એડિટ કરી દંગા ભડકાઉ નારા ઓની ની સામે કોઈ પગલા લીધા નથી.
આથી સમજી શકાય કે છાપી પોલીસ આ ઘટનાને લઈને કેટલી ચિંતિત છે.
અમારી માંગ છે કે આમા જે પણ દોશી હોય તેની સામે યોગ્ય પગલા લેવામાં આવે.
@GujaratPolice 2/2
રામનવમી ના દિવસે એક શોભાયાત્રા વડગામ તાલુકાના છાપી મુકામે થી પણ નિકાળવામાં આવી હતી.
ત્યારે આ શોભાયાત્રાના વીડિયો બનાવી તેને એડિટ કરી ભડકાઉં સોંગ ફીટ કરીને આ વીડિયો ને શોશલ મીડિયા પર વાયરલ કરીને લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ થયો હતો. @dgpgujarat@CollectorBK@SP_Banaskantha 1/2
રેમડેસિવિર અને ટોસિલીઝુમેબ માટે ગયા વર્ષે એક ભાઈ નો નંબર સેવ કર્યો હતો,
આજે એમનો ફોન આવ્યો કે *લીંબુ* જોઈતા હોય તો મારી જોડે મળશે.
🤣😂 🍋🍋🍋🍋 😂🤣
@mahammadirashad
બહુ ઓછા લોકો જાણે છે કે 1987 માં જ્યારે રાજીવ ગાંધીએ પ્રથમ ATM મશીન શરૂ કર્યું હતું.
તે દિવસે ભાજપે ભારત બંધનું એલાન આપ્યું હતું. ડિજિટલ ઈન્ડિયાની શરૂઆત ત્યાંથી થઈ..!
@mahammadirashad