ग्लाव झील अरुणाचल प्रदेश की पहली रामसर स्थल बनी; भारत में रामसर स्थलों की कुल संख्या 101 हुई
केंद्रीय पर्यावरण मंत्री भूपेंद्र यादव ने कल इस ऐतिहासिक उपलब्धि की घोषणा करते हुए आर्द्रभूमि संरक्षण, जैव विविधता संरक्षण और सतत आजीविका के प्रति भारत की प्रतिबद्धता को रेखांकित किया
@moefcc
India Without Congress
This isn't any 7 star hotel❌
📍This breathtaking view is of Alluri Sitarama Raju International Airport. ✅
Inaugurated today by PMModi.
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી @AmitShah એ પુણે, મહારાષ્ટ્ર ખાતે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજિત ડોભાલને લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર 2026 એનાયત કર્યો
રાષ્ટ્રીય ચેતનાના મહાન જાગૃતક લોકમાન્ય તિલકજી દ્વારા બતાવેલ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના માર્ગ પર ભારત હવે નીકળી પડ્યું છે; હવે કોઈ તેને ઈચ્છે તો પણ રોકી શકશે નહીં
વાંચો વિગતે: https://t.co/wv0Pa8d8wm
@HMOIndia
Gujarat Police risked their own lives in the Valsad floods to pull people out, carry children, and keep communities safe.
No uniform can measure this courage. Thank you PI Gohil for being our shield.
#ProudOfGujaratPolice#Valsad#FloodRescue
🔸કેબિનેટની નિયુક્તિ સમિતિએ 1989 બેચના IAS અધિકારી અનુરાગ જૈનને નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી (#CEO) તરીકે નિયુક્ત કરવાની મંજૂરી આપી
🔸તેઓ તેમના પૂર્વવર્તી અધિકારીની જેમ જ તે જ શરતો અને નિયમો સાથે આ પદ સંભાળશે
@NITIAayog
➡️અમદાવાદે રચ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ
➡️ભાડજ ખાતે મિયાવાકી પદ્ધતિથી માત્ર એક જ કલાકમાં 3.61 લાખ વૃક્ષોનું વાવેતર
➡️અમદાવાદ મહાનગર પાલિકા (AMC)એ Guinness World Record સ્થાપ્યો
#AMC
‘ભારત ગંદુ અને અસ્તવ્યસ્ત છે, ત્યાં હોત તો ક્યારેય પેપ્સિકોની CEO ન બની શકી હોત’: ઈન્દ્રા નૂયી
પેપ્સિકોના પૂર્વ સીઇઓ ઈન્દ્રા નૂયીએ એક ઇન્ટરવ્યૂમાં ભારતની સામાજિક અને કોર્પોરેટ વ્યવસ્થાની આકરી ટીકા કરી છે. તેમણે અમેરિકાની યોગ્યતા આધારિત સિસ્ટમના વખાણ કરતા કહ્યું કે, જો હું ભારતમાં હોત તો ક્યારેય આ મુકામે ન પહોંચી શકી હોત. ભારત કરતા ચીન વધુ સ્વચ્છ અને વ્યવસ્થિત છે. એક પર્યટક તરીકે ભારત અસ્તવ્યસ્ત અને ગંદુ છે.
#Indranooyi #Indranooyiaboutindia #India #PepsicoFormerCEO
🇮🇳🤝🇻🇪 #OperationAmistad
➡️ઓપરેશન અમિસ્ટાડ અંતર્ગત ભારતે વેનેઝુએલાના લોકો સુધી જીવનરક્ષક તબીબી સહાય પહોંચાડવાનું અભિયાન સતત ચાલુ રાખ્યું છે.
➡️દવાઓ, તબીબી સાધનો અને આરોગ્ય સેવાઓ દ્વારા ભારત જરૂરિયાતના સમયે માનવતાવાદી સહાય માટેની પોતાની અડગ પ્રતિબદ્ધતાને વધુ એકવાર સાબિત કરી રહ્યું છે.
#Venezuela #HumanitarianAid #India #MedicalRelief #DisasterRelief #MEAIndia
આઇસલેન્ડમાં ભારતીય દૂતાવાસ અને APEDA દ્વારા સૌપ્રથમવાર ઇન્ડિયન મેંગો પ્રમોશન ઇવેન્ટ્સનું આયોજન કરાયું
દશેરી, ચૌસા, લંગડો અને કેસર કેરીઓએ ભારતીય કેરીઓની સમૃદ્ધ વિવિધતાનું પ્રદર્શન કર્યું
વાંચો વિગતે: https://t.co/r1c2TcOS40
@DoC_GoI