એકતરફ લોકોને વેક્સીન માટે કલાકો લાઇનમાં ઊભા રહેવું પડે છે. ત્યારે ગીતા રબારીએ ઘરમાં વેક્સીન લઈ સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી. જો કે, બાદમાં પોસ્ટને ડિલિટ પણ મારી દીધી હતી. રસી ઘરે લેતા વિવાદ થતા આરોગ્ય કર્મચારીને ડીડીઓએ નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો હતો.