ફિક્સપે એ બહાનું છે યુવાઓને શોષવા માટે!
વર્ષો થી શિક્ષક, તબીબ, કલાર્કથી લઇ ઇજનેર સુધીના યુવાઓનો ઉપયોગ થાય છે – પણ હક આપતો નથી!
આ શોષણ તાત્કાલિક બંધ થવું જોઈએ.
બાકી સત્તા ફરતા, ની સાથે આ ફિક્સપે નામનું શોષણ પૂરેપૂરુ હટી જશે.
@Gopal_Italia@jigneshmevani80#remove_fixpay_in_gujarat
1 લાખ રોડ ઉપર ઉતરી પડો
ગુજરાતનાં તમામ ફિક્સ પગાર, આઉસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને મારી અપીલ કે વિધાનસભાનાં આ ચોમાસુ સત્રમાં હજજારોની સંખ્યામાં ગાંધીનગર ઉમટી પડો; હું ગૃહમાં અને રોડ ઉપર તમારે માટે પૂરી તાકાત લગાવી દઈશ!
#Remove_Fixpay_in_gujarat#REMOVE_FIX_PAY_IN_GUJARAT
ગુજરાતમાં 25 વર્ષથી ચાલતી ફિક્સ પગાર (પે) ની નીતિ હવે નાબૂદ કરવી જ જોઈએ. કોન્ટ્રેક્ટ પદ્ધતિ, આઉટ સોર્સિંગ અને ફિક્સ પગાર એ યુવાનોનું શોષણ છે . સમાન કામ સમાન વેતન એ બંધારણીય સિદ્ધાંત છે . યુવાનો આ અંગે સોશિયલ મીડિયામાં જે ઝુંબેશ ચલાવે છે તેને સમર્થન આપુ છું . આ મુદ્દા અંગે ભૂતકાળમાં વિધાનસભામાં મેં કરેલી રજૂઆતની જુની વીડિયો પણ આ સાથે એટેચ કરું છું .
#remove_fixpay_in_gujarat