પોલીસમાં આવનારી ભરતી માટે ના સૌથી મોટા સમાચાર..પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડની જવાબદારી ફરીથી આઇપીએસ હસમુખ પટેલને સોંપાઈ. હસમુખ પટેલને એડિશનલ ડીજી નો વધારા નો ચાર્જ સોંપાયો.. ડીઆઈજી પરીક્ષિતા રાઠોડ હસમુખ પટેલ સાથે સેવા આપશે. ટૂંક સમયમાં થશે ભરતીની જાહેરાત
આ કે તે ભરતી આવવાની છે તેવી અફવાઓના આધારે વિદ્યાર્થીઓ કોચિંગના ખર્ચા ન કરે, આદિકૃત જાહેરાતની રાહ જુએ. આમ પણ ભરતીઓમાં જા��� મહેનત કરનાર વિદ્યાર્થીઓ જ વધુ સફળ થતાં હોય છે. પૂર્વ તૈયારી રૂપે એનસીઆરટી જીસીઆરટી ના પુસ્તકો વાંચતા રહે.
ખરેખર તો કોચિંગની આવશ્યકતા જ નથી.
આજે જુ.કલાર્ક પરીક્ષા રદ કરાઇ દુ:ખ થયું પણ આજે એક અધિકારીની યાદ આવે અને એ @Hasmukhpatelips શું પ્રામાણિકતા હશે કેવી તપશ્ચર્યા હશે કે ગુજરાત પોલીસની વિશાળ ભરતી કોઈપણ વિઘ્નવગર પૂર્ણકરી. આજે ખરેખર આવાં કર્તવ્યનિષ્ઠ અધિકારીની યાદ આવવી જોઈએ અને આભાર પણ વ્યક્ત કરવો જોઈએ.@sanghaviharsh

સાહેબ શ્રી ને જણાવવાનું કે હાલ 2021-22 ની ભરતી ના 4450 SRPF જવાન ની ઝડપી ગ્રુપ ફાળવણી આપવામાં આવે હથિયારી અને બિનહથિયારી ઉમેદવાર ને મેડિકલ ની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તો સાહેબ આ બાબતે પણ થોડું ધ્યાન આપજો.🙏
@dgpgujarat@sanghaviharsh@CMOGuj@Hasmukhpatelips