NH 27 મોરબી થી કચ્છ તરફ ભચાઉ જતો રસ્તો FOR LANE (4 લેન ) છે એના વિશે એક નાનકડી રજૂઆત છે ગુજરાત સરકાર ને...💤 ગઈ કાલે તારીખ 16 ઓક્ટોબર 2026 ના રોજ હું ચોટીલા થી Kutch NH 27 ઉપર જતો હતો...મોટા ભારે વાહનો, ટેકસટાઇલ વાહનો, રેતી, ટેન્કર , મોટા થી અતિ મોટા વાહનો ચાલતા હોય છે
વચ્ચે વાળા અધિકારીઓ નહીં પહોંચવા દે પણ સાહેબ જો પહોંચે તો ઉપર વાળા નો આભાર માની આ બાબતે કાર્ય ચાલુ કરાવજો, જય હનુમાન દાદા, સીતારામ, જય શ્રી રામ, જય માતાજી
@GPRB_GNR PSI નું આપવાનું હોય તો કંઈક તો માહિતી આપો , સાવ વિધાર્થીઓ ને અંધારામાં રાખવા એ યોગ્ય નથી, પ્રાથમિક માહિતી officially તમે આપી જ શકો, તો મહેરબાની કરી માહિતી આપવા વિનંતી. @GPRB_GNR