@Hasmukhpatelips જય હિંદ વિદ્યાર્થીઓ ને એવું લાગી રહ્યું છે. કે નોર્મલાઇજેશન્ મા બધા ને જોય એટલો ન્યાય નથી મળી રહ્યો કોઈ કહે છે. મારી સમકક્ષ બીજા વિદ્યાર્થીઓ ને સેહલું આવ્યું તો કોઈ કહે છે. મારા કરતા અઘરું આવ્યું છે...આવી મોટા ભાગના વિદ્યાર્થીઓ કેહવામાં આવે સે સાહેબ આપ જૂની પેટન મુજબ એક પેપર
Your speech at the valedictory session of Vibrant Gujarat Global Summit was quite heartening. Thank you for your presence. Your words truly described the visionary leadership of our beloved PM Shri Narendra Modi, whose vision is to make India a developed country by 2047.
मैसूर के मूर्तिकार अर्जुन योगीराज द्वारा बनाई गई राम लला की मूर्ति को अयोध्या के प्रभु श्री राम के मंदिर में प्राण प्रतिष्ठा के लिए चुना गया है।
मैसूरु, बेंगलुरु और राजस्थान के मूर्तिकारों द्वारा तीन अलग-अलग मूर्तियाँ बनाई गईं। रामजन्म भूमि ट्रस्ट ने सोमवार को राम मंदिर में स्थापना के लिए अरुण योगीराज द्वारा तराशी गई मूर्ति का चयन किया।
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે અમરેલી જિલ્લાના અમરેલી-લાલાવદર-લીલીયા રસ્તાના પહોળાઈ તથા મજબૂતીકરણના કામનું ખાતમૂહુર્ત સંપન્ન થયું હતું. મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છેવાડાના માનવી સુધી પહોંચતા સર્વાંગી વિકાસનો મજબૂત પાયો નાખ્યો છે જેનાં સુફળ આજે આપણને મળી રહ્યાં છે. તેમણે વર્ષ 2047 સુધીમાં 'વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત' સંકલ્પને સૌના સહકાર અને સૌના પ્રયાસોથી સાકાર કરવા આહવાન કર્યું હતું.
@deepakrajani123 ના સાહેબ આપો છો તો આવી સારી માહિતી અમારા સુધી મળી શકે છે તો ભગવાન તમને લાબી આયું આપે એન્ડ તમને એને તમારા પરિવાર ને હંમેશા ખૂશ એન્ડ હેલ્થી રાખે જય હિંદ
રાજ્ય માં 12000 પોલીસમેનની આવનારી ભરતી ના અટકેલા નિયમોને આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આખરી ઓપ આપશે. આજે સાંજે મુખ્યમંત્રી નિવાસ્થાન ઉપર પોલીસ ભરતી બોર્ડ અને ગૌણ સેવા પસંદગી મંડળના અધિકારીઓ સાથે યોજાશે બેઠક. પરીક્ષા પદ્ધતિ અને નિયમોને આખરી ઓપ અપાયા બાદ ટૂંક સમયમાં આવી શકે છે જાહેરાત
GPSC વર્ગ 1, 2 માં પસંદગી પામનાર ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન. લાખો નોકરી વાંચ્છું ઉમેદવારોમાંથી 200થી ઓછા ઉમેદવારોને આ તક મળી છે. લોક સેવાનું ઈશ્વરે આપેલું વરદાન સમજી કામ કરશો.