ધ્યાન થી વાંચી લેજો મિત્રો સ્વામિનારાયણ સંપ્રદાયના કારણે લોકો જુનાગઢ માં એટલા ત્રાસી ગયા છે કે ધર્મ પરિવર્તન કરવા મજબુર બન્યા છે,
કહેવાતી #હિન્દુવાદી સરકાર કોઈ જ પ્રકારે સહાય કરવા તૈયાર નથી કારણ વોટ બેંક ની રાજનીતિ......
👇👇👇💯💯
@SP_Junagadh@collectorjunag@dgpgujarat
મરાઠી લોકો ગુજરાતી અસ્મિતાનું અભિન્ન અંગ છે. મહારાજા ગાયકવાડ, ગણેશ માળવંકર, કાકા સાહેબ કાલેલકર જેવા સવાઈ ગુજરાતીઓ એ ગુજરાતને સમૃદ્ધ કર્યું છે.
ભારતભક્તિ દેશવિદેશ
ન જેની ઊભરાતી
એ તે કેવો ગુજરાતી
ગુજરાતની વસ્તી 6 કરોડથી પણ વધારે છે,વ્યક્તિ પાસે પોતાની 20 ફૂટ જગ્યા તો હશે,તે જગ્યામાં જો આજે માત્ર એક વૃક્ષ વાવો તો 6 કરોડ વૃક્ષ થાય અને આવતા ઉનાળામાં ગરમી ઓછી અને વરસાદ પણ વધુ. આજે થોડું વિચારીને બજાર જઈને 20રૂ.નો છોડ લાવીને વાવો આવનારી પેઢીનું વિચારો. #મિશન_ગ્રીન_ગુજરાત#tree
A B C D આ ચારેય બેસ્ટ ફ્રેન્ડ હતા....
હવે B અને C અંદરખાને એકબીજા ને પસંદ કરવા લાગ્યા...
પછી બેય લડયા ને છુટા પડ્યા હવે B ,
C ને કારણે A અને D થી પણ દૂર રહે છે..
ત્યારે A અને D એ કહ્યું ભાગ BC 🤣
ખેડૂતો એ ઘઉંનું વાવેતર તેમના પાસે ઉપલબ્ધ પિયત ને ધ્યાને રાખીને કરવું.ઘઉં ની વિવિધ જાતો અને પાણી ની ઉપલબ્ધતાને ધ્યાને લઈ યોગ્ય જાત ની પસંદગી કરવી અને વાવણિયાની મદદથી યોગ્ય માત્રામાં વાવેતર કરવું.પિયત ની ઓછી સગવડ હોય તો ચણા ની વાવેતર કરવું.@CollectorArvali @DdoArvalli@GujAgriDept
કીટ નાશકો કેમિકલ હોય છે ખેડૂતો દ્વારા વધુ પડતા વપરાશ ને બદલે યોગ્ય ગણતરી દ્વારા જરૂરિયાત મુજબ વપરાશ કરવો જોઈએ. @CollectorArvali @DdoArvalli@GujAgriDept
આખી જિંદગી રેતીમાં રમી તો જુઓ
ખેતી કરીને અનાજ પેદા તો કરી જુઓ..
એક વિધો પાણી રાતના પાઈ તો જુઓ
બે ચાર ઢાડીયા તમે બાંધી તો જુઓ..
એક સિઝન હોથે ખેતી કરી તો જુઓ
ટાઢ તાપ કે ચોમાસું તમે વેઠી તો જુઓ..
મરચું ને રોટલો ખાઈને દાડો કાઢી તો જુઓ
ખેડુત ની વેદના એક્વાર સહી તો જુઓ..