માનનીય મુખ્યમંત્રીશ્રી પશુપાલન ખાતામાં/કૃષિ શિક્ષણમાં ખાનગીકરણ અંગે તમારું મૌન બધું જ કહી જાય છે.
કેવી રીતે સંવેદનશીલ સરકાર કહી શકાય?
આંખ આડા કાન કરવાનીઆ વૃત્તિ કૃષિ અને પશુપાલન માટે નુકસાનકારક સાબિત થશે. #boycottgvk1962#कृषि_निजीकरण_रोको@rcfalduofficial@vijayrupanibjp
જેટલા પણ ધારાસભ્યોને મળ્યા એમનો એક જ જવાબ કે અમે રજુઆત કરીશું પણ બાકી બધું અમારા હાથ માં નથી તો જો સરકારમાં બહુમતીનું ના ચાલે તો પછી આતો કેવી લોકશાહી, કે પછી અત્યારે રૂપાણી સાહેબ રાજા બની ગયા છે ગુજરાતના એટલે રાજાશાહી આવી ગઈ છે?
#कृषि_निजीकरण_रोको@vijayrupanibjp@rcfalduofficial
કમર કસી ને અમે ખેડૂતો ની મદદ કરવા માટે
લીધી હતી કૃષીશિક્ષા ,
અમે #એગ્રીકલ્ચર ને બેસ્ટ બનાવા માટે લીધી હતી કૃષીશિક્ષા
હૃદય મા એક કોડ જાગૃત થયા જગત ના તાત ની તમામ મુશ્કેલીઓ ને ઉકેલવા
પણ અમને કયા ખબર હતી સરકાર કૃષીશિક્ષણ નો પણ બિઝનેસ કરશે
@rcfalduofficial#कृषि_निजीकरण_रोको
પુર્વ કૃષીમંત્રી @Dileep_Sanghani એમના વખતે કૃષીશિક્ષણ ના ખાનગીકરણ ની ના પાડી હતી તો @rcfalduofficial આપ શા માટે કઈ બોલતા નથી? ક પછી રૂપિયા ના ભૂખ્યા છો.
ACB વાલોને માહિતી આપવી પડશે.
#कृषि_निजीकरण_रोको
एक बात तो तय है अगर गुजरात सरकार कृषि के छात्रों बात नही सुनती है तो ये पांच हजार छात्र अगले चुनाव में भाजपा के नाक में दम कर देंगे । कई साल पहले भोजनालय के दर बढ़ाने से PM की ख़ुर्शी गई थी अब निजीकरण की वजह से CM की जाएगी ।
#कृषि_निजीकरण_रोको@ndtv@ravishndtv@ndtvindia