વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૧૨ વર્ષના અવિરત સુશાસનની ઉજવણી અંતર્ગત પર્યાવરણ ક્ષેત્રે અનોખી પહેલ
જામનગર જિલ્લા હોમગાર્ડઝના સભ્યો દ્વારા ૧૨ હજારથી વધુ ‘સિડ્ઝ-બોલ’ તૈયાર કરાયા
જિલ્લા હોમગાર્ડ દ્વારા તૈયાર કરાયેલ સિડ્ઝ બોલ વરસાદની સિઝન પહેલાં જામનગર વન વિભાગને સુપ્રત કરાશે
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પરેડની તમામ પ્લાટુનને મહિલાઓ દ્વારા લીડ કરવામાં આવી.જિલ્લા હોમગાર્ડઝ કચેરીખાતે કેક કટિંગ સેરેમનિ આયોજિત કરવામાં આવી.જિલ્લાના કમાન્ડન્ટ ગીરીશ સરવૈયા અને સ્ટાફ ઓફિસરો મહિલા પ્રેક્ષાબેન ભટ્ટ મહિલાઓને આત્મનિર્ભર બનવા ખૂબખૂબશુભકામનાઓ આપવામાં આવી
*🇮🇳 ગુજરાત હોમગાર્ડઝ અમદાવાદ શહેર પશ્ચિમ 🇮🇳*
(ડિવિઝન ૧, ૨ અને ૨૦)
📍 પરેડ ગ્રાઉન્ડ, નવરંગપુરા
---
*✨ વિશેષ સામાજિક પહેલ – "પગલાનું દાન, સેવા નો માન" ✨*
ગુજરાત હોમગાર્ડઝ અમદાવાદ શહેર પશ્ચિમ દ્વારા પરેડ ગ્રાઉન્ડ નવરંગપુરા ખાતે
*જનરલ પરેડનું* આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં
મહેસાણા જિલ્લા ના વડનગર યુનિટના HG સ્વ.શ્રી પરેશ બી.ચૌહાણ અને રમેશ કે.પરમાર નું આકસ્મિક અવસાન થતા મે.ક. જ.શ્રી હોગા ગુજરાત રાજ્ય દ્રારા વેલ્ફેર ફંડ માથી અવસાન સહાય તેમજ મરણોત્તર સહાય મળી કુલ રૂ.૧૫૫૦૦૦/- નો ચેક તેઓના વારસદારને જી.ક.શ્રીના વરદ હસ્તે એનાયત કરેલ.