गुजरात के भरुच में बोले CM केजरीवाल, कई पार्टियाँ मिलकर लूट रही हैं, AAP ग़रीबों की बात सुनती है, मैं गुजरात से प्यार माँगने आया हूँ, मुझे राजनीति नहीं आती, काम करना आता है
@ArvindKejriwal#AAPGujaratAadivasiSammelan
Delhi के लोग मुझे बहुत प्यार करते हैं, आज मैं Gujarat के लोगों से प्यार मांगने आया हूँ।
मैं गुजरात के 6 करोड़ लोगों के साथ दिल से दिल का रिश्ता बनाने आया हूँ।
-CM @ArvindKejriwal#AAPGujaratAadivasiSammelan
જે દિવસ ની સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા આજે તે દિવસ આવી ગયો, અસત્ય પર સત્યનો વિજય આખરે થયો, વિદ્યાર્થીઓના સારથી આજે હનુમાનદાદા ની કૃપા થી અને માં આશાપુરા ની કૃપા થી બહાર આવી ગયા છે તમામ વિધાર્થીઓ, વડીલો અને હિતેચ્છુ નો ખૂબ ખૂબ આભાર 👏👏
@YAJadeja@bindiyabagohil@iShivbhadrasinh
આજ રોજ ડૉ બાબા સાહેબ આંબેડકરની 131 મી જન્મ જયંતિ નિમિત્તે રાજપીપલા ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને aap નર્મદા જીલ્લા ની પુરી ટીમ સાથે પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યા.જેમાં ડૉ . બાબાસાહેબ આંબેડકરની જીવન સિદ્ધિઓ વિશે આપનાં પ્રમુખશ્રી અને મહામંત્રી દ્વારા પ્રતિક્રિયા આપવામા આવી
ગુજરાત સરકાર દ્વારા થયેલ ભરતીઓ માં જે પરીક્ષાઓમાં ગેરરીતિ થયેલી છે તે તમામ બાબતે સરકાર નું ધ્યાન દોરી તમામ મુદ્દા ઊજાગર કરવા વાળા વ્યકિત ને ખોટા કેસમાં સંડોવાયેલા સાબિત કરવા સરકાર ખોટા પ્રયત્ન કરી રહી છે તેમને બતાવવાનું છે સાચા વ્યકિત ને અંદર રાખી શકશો નહિ.
#Release_Yuvrajsinh
आज मैं Gujarat के Government Schools में BJP ने 27 साल में क्या काम किए हैं, उसे देखने और समझने आया हूं।
Delhi में Kejriwal जी ने 5 साल में सरकारी स्कूलों का कायापलट कर दिया, यहा तो भाजपा 27 साल से शासन में है।
- Dy. CM @msisodia
🚨 LIVE RAID of BJP's Gujarat Govt Schools in Education Minister's own constituency by AAP Senior Leader @msisodia । #GujaratKeSchoolDekho https://t.co/JBHMtnsrmV
@AamAadmiParty@msisodia Manish Sisodia is visiting Gujarat Govt Schools in Bhavnagar(Gujarat Education ministers Vidhansabha Area in Gujarat)
Lets expose the reality of Gujarat Model
Corrupt BJP is in power from last27 Years Gujarats education model Government schools of Gujarat
#GujaratKeSchoolDekho
@AamAadmiParty@msisodia Manish Sisodia is visiting Gujarat Govt Schools in Bhavnagar(Gujarat Education ministers Vidhansabha Area in Gujarat)
Lets expose the reality of Gujarat Model
Corrupt BJP is in power from last27 Years Gujarats education model Government schools of Gujarat
#GujaratKeSchoolDekho
@AAPGujarat સ્કૂલો જોઈ તમારી
એમાં એકે નથી સારી
નથી દરવાજા કે બારી
27 વર્ષમાં ફેરવી પથારી
ઓછી કરો ફાંકા ફોજદારી
આ વખતે થશે હાર કરારી
લખી રાખજો વાત મારી
જન હિત માં જારી...
#GujaratKeSchoolDekho
વિદ્યાર્થીઓના ન્યાય માટે સત્યની લડાઈ લડત ભાઈશ્રી @YAJadeja ને ખોટી રીતે અટકાયત કરી એસ.પી કચેરી ખાતે લઇ જવામાં આવ્યા છે
સરકાર વિધાર્થીઓના અવાજને દબાવવાનો પ્રયત્ન કરી મોટી ભૂલ કરી રહી છે આનો જવાબ 2022 માં યુવાનો વૉટ માં આપશે #ReleaseYuvrajsinh#isupportyuvrajsinh