સરકારી પરીક્ષાઓની તનતોડ તૈયારીઓ કરતા વિદ્યાર્થી ઉમેદવારોનો સંઘર્ષ શું હોય છે? સરકારી નોકરી મેળવ્યા બાદ પણ સંઘર્ષ જ મળે ?ગુજરાતમા જ યુવાનોનુ શોષણ શા માટે ?મોંઘવારી અસ્થિર તો વેતનમા સ્થિરતા શા માટે ? કામ સમાન તો વેતનમા અસમાનતા શા માટે ?
#Remove5yearFixpay#Remove_Fixpay_in_gujarat
સરકારી પરીક્ષાઓની તનતોડ તૈયારીઓ કરતા વિદ્યાર્થી ઉમેદવારોનો સંઘર્ષ શું હોય છે? સરકારી નોકરી મેળવ્યા બાદ પણ સંઘર્ષ જ મળે ?ગુજરાતમા જ યુવાનોનુ શોષણ શા માટે ?મોંઘવારી અસ્થિર તો વેતનમા સ્થિરતા શા માટે? કામ સમાન તો વેતનમા અસમાનતા શા માટે?
#Remove5yearFixpay#Remove_Fixpay_in_gujarat
📢 "ફિક્સ પે" માત્ર પગાર નહી, પીડાની નીતિ છે!
🟥 5 વર્ષ સુધી PF, ગ્રેચ્યુઈટી, પુરા હક્કો વગર શોષણ
🟥 સમાન કામ માટે અસમાન વળતર = બંધારણ વિરુદ્ધ
🟥 યુવાઓના સપનાનું ગળું ઘૂંટે છે
💥 હવે સમય આવ્યો છે – #ફિક્સ હટાવો!
#Remove5yearFixpay#ops#YAJadeja#devanshijoshi71#Jamawat3
"We demand the immediate abolition of the exploitative Fixed Pay Policy in Gujarat. This unjust policy has led to the systematic exploitation of lakhs of government employees, denying them fair wages, job security, and dignity at work.
#Remove5yearFixpay#ops