🙏🏽 પધારો આપણે બૂથ 🙏🏽
મતદારયાદીમાં નોંધાવવા, નામ કમી કરવા, મતદારયાદીમાંની વિ��તો સુધારવા, આધાર લિંક કરવા માટે તમામ મતદારોને પધારવા ભાવભર્યુ નિમંત્રણ, બી.એલ.ઓ.શ્રી ઉમેશભાઇ ચાવડા, દાનેવ પ્રાથમીક શાળા, ચલાલા ધ્વારા પોતાની કઠપુતળી કલાના માધ્યમથી આપવામાં આવે છે.
૧૪-અમરેલી લોકસભા મતવિસ્તારમાં મતદાન પ્રક્રિયા અંતર્ગત મારા મતાધિકારનો ઉપયોગ કર્યો.અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે તમામ મતદારોને લોકશાહીના આ મહાપર્વ માં સહભાગી થવા અને તમામ મતદારોને અચૂક મતદાન કરવા આહવાન કરું છું. #LokSabha2024#ChunavKaParv#DeshKaGarv#ECI#iVote4Sure#GoVote
તા.૦૪/૦૫/૨૦૨૪ ના રોજ ધારી તાલુકામાં મતદાન જાગૃતિ માટે TIP અંતર્ગત "રન ફોર વોટ " અંતર્ગત મતદાન જાગ્રુતી કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ધારી તાલુકાના તમામ કચેરી ના કર્મચારીઓએ ભાગ લીધો હતો તથા મતદાન કરવાના શપથ લીધેલ @ElectionAmreli@ddoamreli@CollectorAmr@sdm_dhari@ECISVEEP
તા.૦૪/૦૫/૨૦૨૪ ના રોજ ધારી તાલુકામાં મતદાન જાગૃતિ માટે TIP અંતર્ગત "રન ફોર વોટ " અંતર્ગત મતદાન જાગ્રુતી કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ધારી તાલુકાના ���મામ કચેરી ના કર્મચારીઓએ ભાગ લીધો હતો
@ElectionAmreli @ddoamreli @CollectorAmr
@sdm_dhari @ECISVEEP