ગુજરાતમાં ફિક્સ પેને લઇને સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે અને આ કેસ છેલ્લા ૧૩ વર્ષથી પેન્ડિંગ છે.ગુજરાત હાઇકોર્ટે ૨૦૧૨માં ફિક્સ પેની વિરુદ્ધમાં આદેશ આપ��યો ��તો.પરંતુ તેમ છતાં @CMOGuj સરકાર આ કેસ સુપ્રીમ કોર્ટમાં કેમ લડી રહી છે?
#Remove_Fixpay_in_gujarat #fixpay
@narendramodi
क्या फिक्स पे कर्मचारी को पांच साल की बंदिशों में बांधकर , उसके सारे ह�� छीनकर 2047 का विकसित भारत और
गुजरात का विकास करने का उद्देश्य हे?
लाचार फिक्स पे कर्मचारी के हक से गुजरात श्रेष्ठ बनने वाला हे जो sc में खास सरकारी वकील नियुक्त किए गए?@PMOIndia @CMOGuj @SupremeCourtIND
ગુજરાતની સશકત પ્રજાએ ગુજરાતને સમૃદ્ધ બનાવ્ય��ં એ જ પ્રજાનું ફિક્સ પેમાં વર્ષોથી ભાજપના શાસનમાં શોષણ થઈ રહ્યું છે.
📌હવે સરકારે ગુજરાતના કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવો જ જોઈએ.
📌આશા રાખીએ કે @Bhupendrapbjp ની સરકાર ટૂંક સમયમાં આ ઐતિહાસિક નિર્ણય લે.
@deepakrajani123 @hdraval93
ફુલ પગારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું ✅
વર્ગ ૪ કર્મચારીઓને દિવાળી બોનસ ✅
વર્ગ ૩ કર્મચારીઓ માટે કશું નહીં ✖️
એક જ રાજ્યમાં આવી બેવડી નીતિ શા માટે ?
શું ગુજરાત સરકાર વર્ગ૩ ના લાખો ફિક્સ પગારના કર્મચારીઓ માટે દિવાળીમાં કોઈ ભેટ આપશે ?
#Remove5yearFixpay#Remove_Fixpay_in_gujarat
ફ��લ પગારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું ✅
વર્ગ ૪ કર્મચારીઓને દિવાળી બોનસ ✅
વર્ગ ૩ કર્મચારીઓ માટે કશું નહીં ✖️
એક જ રાજ્યમાં આવી બેવડી નીતિ શા માટે ?
શું ગુજરાત સરકાર વર્ગ૩ ના લાખો ફિક્સ પગારના કર્મચારીઓ માટે દિવાળીમાં કોઈ ભેટ આપશે ?
#Remove5yearFixpay
#Remove_Fixpay_in_gujarat
ફિક્સ પગાર , કોન્ટ્રાક્ટ અને આઉટશોર્સિંગના શોષણથી ગુજરાતના GenZ (કર્મચારીઓ) ને
૨૦૨૭ – સરકાર પરિવર્તન થશે તો કોંગ્રેસ પાર્ટીની પહેલી જ કેબિનેટ બેઠકમાં ઠરાવ કરી અને આ પ્રથાને નાબૂદ કરવામાં આવશે..
#Remove5yearFixpay#Remove_Fixpay_in_gujarat
AAP ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ @reshmapatel__ એ DGR ઈવનગર જૂનાગઢના રોજમદાર કર્મચારીઓની સમસ્યા મુદ્દે તેમને સાથે રાખી જૂનાગઢ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું.
સરકારે સિસ્ટમમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ જેવી ઝેર નાખીને શ્રમિકોને રોજગાર વિહોણા કરી દીધા છે.
2. સમાન કામ, અસમાન વેતન: ફિક્સ પગારવાળા કર્મચારીઓને સમાન કામ માટે ઓછું વેતન મળે છે. ઉદાહરણ તરીકે, કેટલાક કર્મચારીઓને 26,000 રૂપિયા જ્યારે અન્યને 49,000 રૂપિયા મળે છે, જે અન્યાયપૂર્ણ ગણાય છે.
5 વર્ષ શાસન કરવાના ધારાસભ્યને 1 લાખથી પણ વધુ પગાર અને આજીવન પેન્શન,..
જ્યારે સરકારી કર્મચારીઓને 5 વર્ષ સુધી ફિક્સ પગાર.
સંવેદનશીલ સરકાર આને કહેવાય?
આ તે કેવું ગુજરાત મોડેલ ?
#Remove_Fixpay_in_gujarat#Remove_Fixpay_in_gujarat