#PATANdistrictNCSC2023
આજ રોજ @InfoGujcost પ્રેરિત પુનાભા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર પાટણ દ્વારા જિલ્લા કક્ષાનો રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ કાર્યક્રમ @RscPatan ખાતે યોજાયો જેમાં 158 બાળ વૈજ્ઞાનિકોએ લોકલ સમસ્યા ધ્યાનમાં લઇ સબથીમ આધારિત પર પોતાના પ્રોજેક્ટ રજુ કર્યા.
@Hasmukhpatelips માનનીય હસમુખ સાહેબ હવે MPHW ની પરીક્ષા લીધે પણ ૮મહિના થયા વેરિફિકેશનને ૫ મહિના થયા પરતુ ઉમેદવારોએ પરીક્ષા પાસ કર્યા છતા હવે પરિણામ ના આવતા ઉમેદવારોમા ઘોર નિરાશા સાંપડી છે.આથી આપ સાહેબ આ અઠવાડિયામાં MPHWનુ પરિણામ જાહેર કરી દેશો એવી હાથ જોડીને નમ્ર વિનંતી આશા છે કે આ લાગણીને સમજશો.
આજે ૧૫મી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે થરાદના ધારાસભ્ય શ્રી @ChaudhryShankar જી ની સર્વાનુમતે વરણી કરવામાં આવી.
શ્રી શંકરભાઈ ચૌઘરીજી ને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે નિયુક્ત થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.
#Congratulations#Gujarat
મારા તમામ અધિકાર માટે હું લડીશ અને જે અધિકાર ની લડાઈ માં હું સાથ નહિ આપું તે અધિકાર પણ નહિ લઈશ.
હું મારા અધિકાર માટે બીજા લડે અને ફળ હું લઉ એ ક્યારે સ્વીકારીશ નહિ.
#WeWantOPS#PMOIndia