#WATCH | 'Himveers of Indo-Tibetan Border Police (ITBP) celebrate #RepublicDay at 15000 feet altitude in -35 degree Celsius temperature at Ladakh borders.
(Source: ITBP)
#canceliiteoralexam#cancleoralexam@NidattB@EduMinOfIndia
હર્ષદસાહેબ મને બવ મોટો પ્રશ્ન પૂછી લીધો... મારા મિત્ર ને નાના નાના પૂછ્યા.... મારે 30 મિનિટ માં મૌખિક રીતે પૂરું ના થયું ... આ તો સાહેબ મારી સાથે અન્યાય થયો ... આમા મૂલ્યાંકન ક્યાં સરખું થયું બતાવો હર્ષદસાહેબ ?? 🙆🏻♂️🙆🏻♂️
70 માર્કસ ની સંત્રાત પરીક્ષા ઓનલાઇન મૌખિક લેવામાં આવે તો તાલીમાર્થીઓ ને અન્યાય થવાની શક્યતાઓ છે.ઉપરાંત મૌખિક પરીક્ષા માટે અમારે સવારે 9 વાગ્યા થી સાંજે 5 વાગ્યા સુધી ઓનલાઇન જોડાવાનું છે જે સમય ની બરબાદી છે.લેખિત પરીક્ષા જ શ્રેષ્ઠ વિકલ્પ છે.#canceliiteoralexam@iitegandhinagar
સેમ -3 માં ઓનલાઇન ઓરલ મોડ પરીક્ષા કે જે વિદ્યાર્થીઓ માટે મહત્વનું વર્ષ ગણાય અને એનું મૂલ્યાંકન ઓરલ દ્વારા કઇ રીતે થઈ શકે ?
એક સમાન પરીક્ષા એક સમાન મૂલ્યાંકન એક સમાન પરિણામ .ઓફલાઇન લેખિત પરીક્ષા જ શ્રેષ્ઠ વિકલ્પ. #canceliiteoralexam@harshad5350@iitegandhinagar@jitu_vaghani
#canceliiteoralexam
માનનીય વડાપ્રધાનનાં એક સ્વપ્ન સમાન યુનિવર્સિટી એટલે
@iitegandhinagar
માં ઓનલાઈન માધ્યમથી બી.એડ.ના વિધાર્થીઓની મૌખિક સત્રાંત મુખ્ય પરીક્ષા લેવાની બાબત એ ભાવી શિક્ષકો માટે હિતકારી જણાતી નથી,
આથી કુલપતિ
@harshad5350
સાહેબને પરીક્ષા પદ્ધતિ બદલવા વિનંતી.!
Most of the students are not ready to take the oral exam. So how do you take the oral exam of 70 marks for the first time? Plan with the students in mind so that the students can take the exam well and get good result.🙏
#canceliiteoralexam@iitegandhinagar@harshad5350
I am proud to be a student of iite. But the decision should be made keeping in view the interest of the students. There is a big difference between taking the B.Ed exam orally and in writing. My humble request is to cancel the oral exam to iite
#canceliiteoralexam
If ORAL EXAM IS THE ULTIMATUM than I guess Written Exam what everyone have given are of no worth!#IITE This cannot be a solely decision. Being students it's for our future and we cannot afford this via ORAL Mode of examination
#canceliiteoralexam#Boycottoralexam
I remember @PMOIndia blabbering about how great IITE is!
Is this the way to treat the trainees of iite?
By pressurising them in the name of #oralexam experiment?
Oral exam of 20 or 30 marks is understandable but an oral exam of 70 marks is just ridiculous!
#canceliiteoralexam