@kuberdindor માનનીય શિક્ષણમંત્રી છેલ્લા દોઢ વર્ષ થી સતત રજુઆત #વિદ્યાસહાયકભરતીમહેકમપૂર્ણજગ્યાઓનોવધારોઆપો, આજે માંગણી કરતા, કરતા ઉંમર #જૂન માં પૂર્ણ થઈ હવે જો જગ્યાઓનો વધારો થાય તો ચાલુ માંજ બાકી સાહેબ અમારું ભણેલું વ્યર્થ જશે, અને જીવન ધૂધળું બની જશે, તારણહાર બની તારશો, એવી આશા.
ગુજરાત માં જ્ઞાન સહાયકો નું આંદોલન ટુંક સમય માં વિકરાળ સ્વરૂપ ધારણ કરે એવી સંભાવના ..
૫૦૦૦ થી વધારે ઉમેદવારો એ સોશીયલ મિડીયા એકાઉન્ટ ના પ્રોફાઈલ પિક્ચર બદલતા ખળભળાટ
ગુજરાત માં પોલીસ ના ડર થી બેરોજગાર આંદોલન ગુજરાત બહાર લડશે
રાજસ્થાન માં સંમેલન નું આયોજન
#GUJ_WANT_GOV_TEACHERS
બિહાર જેવું બિહાર લાખો શિક્ષકની ભરતી કરી જાય છે ! સમૃદ્ધ ગુજરાત બાકી રહી જાય છે
ટળવળે ગુજરાતની ભાવી શિક્ષક પેઢી
તે જ્ઞાન સહાયક,પ્રવાસીના ચક્કરમાં પીસાય છે !
મળે જ ના બાળકોને કાયમી શિક્ષક,તો
ઘણા તારલા તેજ આપતા ડૂબી જાય છે!
#Gj_wants_gov_teachers#gj_#tet#tat#PMModi#Manipur
@kuberdindor માનનીય શિક્ષણમંત્રી શ્રી આપનો નિર્ણય # વિદ્યાસહાયક ભરતીમાં ઉંમર ના ઉંબરે ઉભેલા મહેકમ થી વંચિત બેરોજગાર વિદ્યાસહાયક ની ઉંમર જૂન માં પુરી થતી હોઇ, ઉંમર મર્યાદા ને ધ્યાને લઈ જગ્યાઓનો વધારો આપો, તેવી બેરોજગાર વિદ્યાસહાયક ની માંગણી #મહેકમ ઉમેરી પૂર્ણ કરશો.
@kuberdindor#વિદ્યાસહાયક ની 2600 ની ભરતી માં મહેકમ મુજબ વધારો કરી મોટી ભરતી આપો સાહેબ પાંચ વાર પરીક્ષા પાસ કરી હવે એકવાર ચાલુ ભરતી માં જગ્યા વધારો કરી મોટી ભરતી આપી દો સાહેબ ટુકડા ભરતીમાં અમારી શું ભૂલ?? શિક્ષક છો શિક્ષકની વેદના ને સમજો તેવી આશા છે19
#વિદ્યાસહાયક ની 2600 ની ભરતી માં મહેકમ મુજબ વધારો કરી મોટી ભરતી આપો સાહેબ પાંચ વાર પરીક્ષા પાસ કરી હવે એકવાર ચાલુ ભરતી માં જગ્યા વધારો કરી મોટી ભરતી આપી દો સાહેબ ટુકડા ભરતીમાં અમારી શું ભૂલ?? શિક્ષક છો શિક્ષકની વેદના ને સમજો તેવી આશા છે
#વિધ્યાસહાયક ની ૨૬૦૦ ની ચાલુ ભરતી માં વધારો કરી મોટી ભરતી આપો અમારી વય-મર્યાદા અને અમારો સમય પૂરો થયો પાંચ વખત પરીક્ષા પાસ કરી હવે ઘર સંસાર સાચવીએ કે પરીક્ષાઓ આપી માર્કશીટના ઢગલા કરીએ આપ સાહેબ શ્રી ખૂબ જ સંવેદનશીલ છો અમારી વેદના ચોક્કસથી સમજશો તેઓ વિશ્વાસ છે
@kuberdindor#વિદ્યાસહાયક ની 2600 ની ભરતી માં મહેકમ મુજબ વધારો કરી મોટી ભરતી આપો સાહેબ પાંચ વાર પરીક્ષા પાસ કરી હવે એકવાર ચાલુ ભરતી માં જગ્યા વધારો કરી મોટી ભરતી આપી દો સાહેબ ટુકડા ભરતીમાં અમારી શું ભૂલ?? શિક્ષક છો શિક્ષકની વેદના ને સમજો તેવી આશા છે9
#વિદ્યાસહાયક ની 2600 ની ભરતી માં મહેકમ મુજબ વધારો કરી મોટી ભરતી આપો સાહેબ પાંચ વાર પરીક્ષા પાસ કરી હવે એકવાર ચાલુ ભરતી માં જગ્યા વધારો કરી મોટી ભરતી આપી દો સાહેબ ટુકડા ભરતીમાં અમારી શું ભૂલ?? શિક્ષક છો શિક્ષકની વેદના ને સમજો તેવી આશા છે
#વિદ્યાસહાયક ની 2600 ની ચાલુ ભરતીમાં વધારો કરી મોટી ભરતી આપો સાહેબ ઉંચા મેરીટ હોવા છતાં પણ મહેકમ મુજબ ભરતી ન મળતા આજે અમારું જીવન ખાડામાં ધકેલાયું છે..
#વિદ્યાસહાયક 2600 ની ચાલુ ભરતીમાં મહેકમ મુજબ જગ્યા વધારો અને મોટી ભરતી આપો. નવી શિક્ષણનીતિ પહેલા એક વખત મહેકમ મુજબ મોટી ભરતી આપો તેવી આશા ને વિશ્વાસ છે