1 લાખ રોડ ઉપર ઉતરી પડો
ગુજરાતનાં તમામ ફિક્સ પગાર, આઉસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને મારી અપીલ કે વિધાનસભાનાં આ ચોમાસુ સત્રમાં હજજારોની સંખ્યામાં ગાંધીનગર ઉમટી પડો; હું ગૃહમાં અને રોડ ઉપર તમારે માટે પૂરી તાકાત લગાવી દઈશ!
#Remove_Fixpay_in_gujarat#REMOVE_FIX_PAY_IN_GUJARAT
ગુજરાતની ફિક્સ પે નીતિ યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરે છે! નોકરીની સુરક્ષા, યોગ્ય વેતન અને સન્માનનો અધિકાર દરેકનો હક્ક છે. આ નીતિ બંધ કરી ને ગુજરાતના યુવાનોને ન્યાય આપવો જોઈએ #Remove_Fixpay_in_gujarat
મુખ્યમંત્રી સાહેબ તમારો જન્મ દિવસ ગયો એના ઉપહાર સ્વરૂપે #ફિક્સ_પે કર્મચારીઓ અને #આઉટસોર્સિંગ માં થતું શોષણ બંદ કરવામાં આવે
#ગુજરાત સિવાય અન્ય કોઈ રાજ્ય માં #FixPay નથી તો #ગુજરાત માં કેમ?
અહીં પણ ફિક્સ પે નાબૂદ કરી એમનું થતું શોષણ બંદ કરવામાં આવે
#Remove_Fixpay_in_gujarat
#Remove_FixPay_in_Gujrat
#REMOVE_FIX_PAY_IN_GUJARAT
@CMOGuj
#RemoveFixpay_Gujarat
#Removefixpay
ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ને વિનંતી કે વિકસિત ગુજરાતના યુવાનોનું આર્થિક અને માનસિક શોષણ કરતી #ફિક્સ_પે નીતિ નાબૂદ કરીને મક્કમ નિર્ણય લેશો એવી વિનંતી. #remove_fixpay_in_gujarat@CMOGuj
ગુજરાતમાં ફિક્સ પે નીતિ વર્ષોથી ચાલે છે, જે હવે શોષણ સમાન બની ગઈ છે.
યુવાનોના હિતમાં હવે પાયાનો નિર્ણય લેવો જરૂરી છે.
ફિક્સ પે બંધ કરો, ગુજરાતના યુવાઓ ને ન્યાય આપો.!
#remove_fixpay_in_gujarat
બિહાર ભારતનું ગ્રોથ એન્જિન નથી ઉપરાંત તેનું બજેટ surplus પણ નથી અને ભારત નું મેનુફેકચરીંગ હબ પણ નથી છતાં સરકારી કર્મચારીઓ ના હિતમાં નિર્ણય લે છે. એક નજર ગુજરાત પર કરીએ. ક્યારે ગુજરાતને આ પ્રથા માંથી મુક્તિ મળશે.
#Remove_Fixpay_in_gujarat