નવી દિલ્હી ખાતે આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી સાથે મુલાકાતનો અવસર ખૂબ ઊર્જાપૂર્ણ રહ્યો.
ગુજરાતમાં નવા મંત્રીમંડળની રચના બાદ માનનીય મોદીજી સાથેની આ મુલાકાતમાં રાજ્યના સર્વાંગીણ વિકાસ તેમજ જનસુખાકારી માટે 'ટીમ ગુજરાત'ની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
તાજેતરમાં આયોજિત રાજ્ય સરકારની ચિંતન શિબિરમાં થયેલ 'વિકસિત ગુજરાત'ના નિર્માણના ચિંતન તેમજ આગામી વિકાસલક્ષી આયોજન અંગે તેઓશ્રી સાથે ચર્ચા કરી, અને તેમનું બહુમૂલ્ય માર્ગદર્શન પ્રાપ્ત કર્યું.
ડીજીટલ ગુજરાત ને સફળ બનાવવા વાળા વીસીઇ કમીશન ઉપર 18 વર્ષ થી છે આંદોલન કરે છે પણ તમે એને લઘુતમ વેતન પણ નથી આપતા
શરમ આવવી જોવે સરકાર ને શોષણ બંધ કરો ને પગાર ધોરણ લાગુ કરો
@Bhupendrapbjp સાહેબશ્રી #VCE નિષ્ઠાથી કામગીરી કરે છે.... પગાર તો આપવામાં આવતો નથી પણ 👉🏼 દરેક જિલ્લામાં ગમે તે સમયે છુટા કરવાના પત્રો થાય એ કેટલા અંશે વ્યાજબી છે???
@DDOgandhinagar જિલ્લામાં પણ 👉🏼 #VCE છુટા કરવા અને નિયમો વિરુદ્ધ નવા લેવામાં આવે છે.
નિયમો નેવે મુકાય છે. 🙊
Digital Gujarat નો VCE આજે સરકાર અને ગ્રામજનો વચ્ચે પાયારૂપ કડી બની ગયો છે.
🤝 ખેડૂતોથી લઈને વિદ્યાર્થીઓ સુધી એક એક યોજનાઓને સફળતાપૂર્વક પહોંચાડીને નિષ્ઠાથી ઉમદા કાર્ય કરી રહ્યા છે.
👉🏼 દુઃખ એ વાતનું છે કે. @Bhupendrapbjp બધું જાણે છે છતાં VCE ની માંગણીઓ બાબતે નિર્ણય લઈ શકતા નથી
@Bhupendrapbjp ગામડાંનો પાયાનો કર્મચારી વીસીઈ છે સાહેબ. ડીજીટલ કરી લોકોનો ભરોસો જીતવા જીંદગીના કિંમતી ૧૬ વર્ષનો સમયગાળો ખર્ચી નાખી સરકાર અને લોકોને જોડતી મહત્વની ભૂમિકા ભજવી. મોંઘવારીનો સમય અને ઓપન પોર્ટલ... મજુરી જેટલું પણ રળી શકાતું નથી. વધુ તો શું કહેવું સાહેબ !
ઘટતું કરશો એવી પ્રાર્થના.🙏🏻
@Bhupendrapbjp સાહેબ, સાવ છેવાડાના માણસને સરકાર સાથે જોડતી કડી સમાન વીસીઈ શા માટે આપને સમજાતો નથી ?
શું આપને એવી માહિતી આપવામાં આવી છે કે વીસીઈ અભણ મજુરો જેટલું કમાઈ રહ્યો છે ?
માત્ર આપ વીસીઈનુ સ્ટેટમેન્ટ મંગાવો એકવાર પ્લીઝ 🙏🏻
૧૬ વર્ષની સેવાનું કેવું ફળ ભોગવી રહ્યા છે !
એના માટે શું ઈચ્છો છો ?
@Bhupendrapbjp સાહેબશ્રી ગ્રામ સચિવાલયનો સારથી #VCE વગર પગારે કમિશનમાં કામ કરતા કરતા આર્થિક અને માનસિક રીતે તૂટી ગયો છે.
આજની મોંઘવારીમાં પગારદારો MP/MLA ને મોંઘવારી નડે છે તો વિચારો, #VCE ને પગાર જ નથી તો પરિસ્થિતિ કેવી હશે??
#પગાર_આપો#ન્યાય_આપો#ગાંધીજીના_ગુજરાતમાં_અન્યાય
@VCEGUJARATSTATE@Bhupendrapbjp હવે ઇ ગ્રામ સોસાયટી પાસે જ પગાર લેવો પડશે ગુજરાત રાજ્ય સરકાર ઇ ગ્રામ સોસાયટી ને ૧૬૦કરોડ ગ્રાન્ટ ફાળવવામાં આવે તો વિસીઇ ને પગાર આપવામાં આવે તેવી માંગ છે