✅ ખરેખર તો ગુજરાતમાં રાજ પ્રજાનું છે, અધિકારીઓનું જોડાણ શાસકીય છે અને નેતાઓનું જોડ��ણ ભાવનાત્મક છે.
✅ લોકો સાથે સીધા જ સંપર્કમાં રહેતા ભાજપ નેતાઓ તેમના પ્રશ્નો માટે લડવાની વિશેષ જવાબદારી રાખતા હોવાથી અધિકારોની ઢીલાશ માટે કંઈ ન બોલે તો એ વિષય ચિંતાનો છે.
✅ અધિકારીઓ સમજણથી કામ કરે છે અને ભાજપ નેતાઓ સમર્પણથી કામ કરે છે.
@BJP4Gujarat @abpasmitatv
@kuberdindor આ લોકશાહી માં લોકો એ તમારા પર વિશ્વાસ(મોદી સાહેબ ના નામે જીતેલા) કરીને તમને ચૂંટેલા છે તો લોકો ને સાભળવા અને તેનું સ��કારી ધોરણે નિરાકરણ કરવું એ આપ શ્રી ની જવાબદારી છે
જ્ઞાન સહાયક રદ કરો અને કાયમી ભરતી આપો
@nishantpatel108 અરે ભાઈ હું દરેક ઉમેદવાર નીવાત સરકાર સુધી પહોંચાડવાની કોશિશ કરું છું. માત્ર માહિતી નથી આપતો પરંતુ રજૂઆતથી જો સમાધાનનો રસ્તો નીકળી જાય અને ઉમેદવારોને ફાયદો થાય એ પ્રકારના પણ પ્રયાસ પણ કરતો હોવછું
ખેલ સહાયક અને જ્ઞાન સહાયક તરફ ઉમેદવારોનું ઉદાસીન વલણ.. ફિક્સ પેના કારણે ઉમેદવારોમાં ઉત્સાહ ઓછો હોવાની રજૂઆત. શિક્ષણ નું સ્તર સુધારવાના દાવા વચ્ચે શિક્ષક બનવા ઉત્સુક ઉમેદવારોની રજૂઆત સાંભળવી આવશ્યક. દરેક વસ્તુમાં ટેબલ ઉપર બેસીને જ રસ્તો નીકળતો હોય એ વ્યાજબી