શિક્ષકદિનની સૌ વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છાઓ.
ભારતમાં જેમની યાદમાં આ દિવસ મનાવવામાં આવે છે તેવા મહ��ન શિક્ષક અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ��ો. સર્વપલ્લી રાધાકૃષ્ણનને આજે તેમની જન્મજયંતિએ સ્મરણાંજલિ પાઠવું છું. #TeachersDay
શિક્ષકદિનની સૌ વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છાઓ.
ભારતમાં જેમની યાદમાં આ દિવસ મનાવવામાં આવે છે તેવા મહાન શિક્ષક અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનને આજે તેમની જન્મજયંતિએ સ્મરણાંજલિ પાઠવું છું. #TeachersDay
ગુજરાત રાજ્યના શુભચિંતક એવા @PatelParbatbhai ના અમે કૃષિ પરિવારના વિધાથીઓ આભારી છીએ કે સાહેબ અમારી લડાઈ ને રાજ્ય મા પસારવા મા મદદગાર બન્યા ને સતત વિધાર્થીઓ અને ખેડૂતોનો અવાજ બની આ લડતમાં અંત સુધી સાથ સહકાર આપશો એવી આશા સહ્
ફરીથી ખુબ ખુબ આભાર.
@BJP4Banaskantha#कृषि_निजीकरण_रोको
मुख्यमंत्री साहेब २ वर्ष पहले ही कृषि महाविध्यालय सुरेंद्रनगर ज़िल्ला को देने की बात कियी थी आजतक सुरेन्द्रनगर मे सरकार कृषि विध्यालय नई बन पाई हे ओर दूसरी ओर सरकार निजी यूनिवर्सिटी को क्यू कृषि शिक्षा के लिए मंज़ूरी दे रह हे ? @vijayrupanibjp
#कृषि_निजीकरण_रोको
#कृषि_निजीकरण_रोको
આ ખેડૂત પુત્રોના સરકારને #જયશ્રીકૃષ્ણ 🙏
એક વાત યાદ રાખજો @vijayrupanibjp કે #agriculture નું ખાનગીકરણ ન��� કરો...
કેમ કે રાજકારણી વગર ખેડૂત પોતાના માલનુ ગમે એમ કરીને પોતાના પરિવાર નું પેટ ભરવાની ક્ષમતા ધરાવે છે પણ #ખેડૂત વગર તમારો કોઈ ઉધ્ધાર દેખાતો નથી અમને....
દિલીપ ભાઈ આપના અમે કૃષિ પરીવાર ના લોકો આભારી છીએ આપે જનતા સમક્ષ જ અમારી માંગ ને સમથઁન આપ્યું @vijayrupanibjp@rcfalduofficial સાહેબ તમે કેમ કૃષિ શિક્ષણ નુ ખાનગીકરણ કરી રહ્યા છો ? #कृषि_निजीकरण_रोको
@vijayrupanibjp સાહેબ તમે એવું માની લીધું કે સરકારી કૃષિ યુનિવર્સિટી કામ નહી કરતી એટલે જ તમે ખાનગી કૃષિ શિક્ષણ નો વેપાર ની છુટ આપી રહ્યા છો તો સાહેબ આપની ભુલ થાય છે સરકારી યુનિવર્સિટી ના શું કામ કર્યા છે એ જોવા હોય તો તમે તમારા જ કૃષિ મેળા ના વિડીયો જોવો #कृषि_निजीकरण_रोको
કૃષિ યુનિવર્સિટીના ખાનગીકરણ મુદ્દે વિરોધ
ટ્વીટરમાં ખાનગીકરણ મુદ્દે વિધાર્થીઓની મુહિમ
ખાનગી કૃષિ યુનિવર્સિટીઓની મંજૂરી રદ્દ કરવા માગ
ટ્વીટરમાં એક મહિનામાં ત્રીજી વખત ટ્રેન્ડ
#कृषि_निजीकरण_रो���ो હેશટેગ સાથે સતત ટ્રેન્ડમાં
એક લાખ કરતા વધુ ટ્વીટ
@VtvGujarati
@isudan_gadhvi