છેવાડા વિદ્યાર્થી ને અન્યાય થય રહ્યો છે છેવાડા વિદ્યાર્થી ને શહેર મા ક્લાસ કરવા નુ પણ ના પોસાઈ @Bhupendrapbjp સાહેબ
છેવાડા ના વિદ્યાર્થી છેવાડે જ રહી જશે જો આમજ ચાલશે તો
#Revised_Revenue_Talati_Syllabus
1900 ગ્રેડ પેની નૌકરી, માટે આ નવી પરીક્ષા પધ્ધતિ યોગ્ય જણાતી નથી... આ પધ્ધતિમાં ખરેખર છેવાડાના વિધાર્થીઓ પાસે સીમિત સંસાધન હોય છે. GPSC જેવી સંસ્થા પણ ઘણી ટેકનિકલ વર્ગ 2 ની પરીક્ષા માં લેખિત પરીક્ષા નથી રાખતી...તો આ વર્ગ 3 છે એમ પણ 1900 GP!
#Revised_Revenue_Talati_Syllabus
@Bhupendrapbjp@posolanki Sir છેવાડા ના વિદ્યાર્થી છેવાડે જ રહી જશે જો આમજ ચાલશે તો plz Talati na syllabus ma ફેરફાર કરવા માં આવે gpsc જેવું લેવલ અમારાથી થાય એમ નહિ કોચિંગ અમે કરી સકયે એમ નહિ.
English medium માં નહિ ભણતો છેવાડાનો વિદ્યાર્થી 🙏 આમાં ધ્યાન આપવા વિનંતી કરે છે ગુજરાતના છેવાડા નો ગરીબ યુવક
#Revised_Revenue_Talati_Syllabus હમણાંજ જાહેર થયેલી ગૌણ સેવા ની મદદનીશઇજનેરનીજગ્યાઓજેમાં દર મહિને 49000 પગાર છે તો પણ તેમાં ફકત ને ફક્ત MCQ જ અને એક જ પરીક્ષા છે.અને એક ખાલી 1900 ગ્રેડ પે અને પગાર 26000 અને એમાં પ્રિલિમ અને મેન્સ અને મેન્સ mcq પણ નહિ શું ગૌણસેવા આનો કોઈ
રેવન્યુ તલાટીનો નવો અભ્યાસક્રમ ખૂબ જ અણધાર્યો અને નવો છે.
છેવાડાના અને સીમિત સંસાધનો વાળા વિદ્યાર્થીઓ માટે આ બદલાવ અન્યાય સમાન છે.
વિદ્યાર્થીઓને બદલાવ નહિ, ન્યાય જોઈએ છે!
#Revised_Revenue_Talati_Syllabus